________________
મત
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨
[ ૩૬૦ સોના રૂપાનાં ફુલડાં ધરીએ, એ કલ્પની પૂજા કરીએ રે
એ શાસ્ત્ર અને પમ ભારી. ભાખ્યાં પ્રભુત્વ ગીત ગાન વાજીબ બજાવે, પ્રભુજીની પસંગી રચાવે રે;
, કરે ભક્તિ વાર હજારી. ભાખ્યાં. પ્રભુ. ૧૦ સુગુરુ મુખથી એ સાર, સુણે અખંડ એકવીશ વાર;
એ જુવે એહિજ ભાવે શિવ પ્યારી. ભાખ્યાં પ્રભુત્ર એમ અનેક ગુણના ખાણ, તે પર્વ પજુસણ જાણું રે;
સે દાન દયા મનોહારી. ભાખ્યાંપ્રભુ૧૨
R
E
FAX 지지지지지지지지지지지 KAFATAR 제 SEXE== ======×=========== ====KX
૫૧
-
શ્રી પર્યુષણ પર્વનું સ્તવન
FAFAFARAK
F===========
Fax:xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
સુણજે સાજન સંત પજુસણ આવ્યા રે,
તમે પુન્ય કરે પુન્યવત ભવિક ! મન ભાવ્યા રે. વીર જિણેસર અતિ અલસર,
વહાલા મારા પરમેશ્વર એમ બોલે રે, પર્વ મહે પજુસણ મહટા, અવર ન આવે તસ તેલે રે. ૫૦ ચપદમાં જેમ કેસરી માટે, વા. ખગમાં ગરૂડ કહીએ રે,
નદીમાંહે જેમ ગંગે મોટી, નગમાં મેરૂ લહીએ રે. ૫૦ * ભૂપતિમાં ભરતેસર ભાગે, વા. દેવ માંહી સુરઇદ્ર રે; તીરથમાં શેત્રુજે દા , ગ્રહ ગણમાં જેમ ચંદ્ર જે. ૫૦ દશરા દિવાળી ને વળી હોળી, વા, અખાત્રીજ દીવાસે રે, બળેવ પ્રમુખ બહુલા છે બીજા, પણ નહિ મુક્તિને વાસે રે. ૫૦ તે માટે તમે અમારી પાળો, વા, અઠ્ઠાઈ મહોત્સવ કીજે રે, અડ્રમ તપ અધિકાઇએ કરીને, નરભવ લાહો લીજે રે. ૫૦ ઢોલ દદામાં ભેરી નફેરી, વા૦ કલપસૂત્રને જગાવો રે; ઝાંઝરનો ઝમકાર કરીને, ગોરીની ટેલી મલી આવો રે. ૫૦ સેના રૂપાને ફુલડે વધાવો, વા, કલ્પસૂત્રને પૂજે રે, નવ વખાણ વિધિએ સાંભળતાં, પાપ મેવાસી ધ્રુજે રે. ૫૦ એમ અઠ્ઠાઈનો મહોત્સવ કરતા,વા. બહુજીવજગ ઉદ્ધરિયા રે, વિબુધ વિમેળવર સેવક એહથી નવ નિધિ ઋદ્ધિ સિદ્ધિ વરિયા રે. ૫૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org