________________
૧૨૦
૧૨૧
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ મંદિર મંડાણ માંડયા રે, દાલિદ્ર દુઃખ દૂર છાંડયા; કાર્તિક સુદિ પડવે પર રે, ઈમ એ આદરીઓ સર્વે. પુ નરભવ પામી રે, ધર્મ પુન્ય કરો નિરધામી; પુત્યે ઋદ્ધિ રસાલી રે, નિત નિત પુન્ય દીવાલી.
-: કળશ :જિન તું નિરંજણ સકલ રંજણ, દુઃખ ભંજન દેવતા, ઘે સુખ સામિ, મુગતિ ગામી, વીર તુજ પાયે સેવતા; તપ ગ૭ ગયણ દિણંદ દહ દિશે, દીપ જગ જાણીએ, શ્રી હરિ વિજય સુરીંદ સદગુરૂ, તાસ પાટ વખાણીએ. ૧૨૨ શ્રી વિજય સેન સૂરીશ સદગુરૂ, વિજય દેવ સૂરીસરૂ, જે જપે અહનિશ નામ જેહને, વર્ધમાન જિનેશ્વરૂ; નિર્વાણ રે સ્તવન મહિમા ભવન, વીર જિનને જે ભણે, જે લહે લીલા લબ્ધિ બરછી, શ્રી ગુણ હર્ષ વધામણે. ૧૨૩
૧
- શ્રી પર્યુષણ પર્વનું સ્તવન–૧ પ્રભુ વીર જિર્ણોદ વિચારી, ભાખ્યા પજુસણ ભારી; આખા વર્ષમાં તે દિન મોટા, આઠે નહી એમાં છોટારે. એ ઉત્તમને ઉપગારી ભાખ્યા પર્વ પજુસણ ભારી. પ્રભુત્ર જેમ ઔષધ માંહિ કહીએ, અમૃતને સારુ લહીએ રે;
મહામંત્રમાં નવકાર વાળા. ભાખ્યાં પ્રભુત્વ વૃક્ષમાંહિ કહપતરુ સારે. એમ પર્વ પજુસણ ધારો રે;
સૂત્રમાંહિ ક૯૫મવ તારી. ભાખ્યાં. પ્રભુ તારાગણમાં જેમ ચંદ્ર, સુરવર માંહી જેમ ઈંદ્ર રે,
સતીમાં સીતા નારી. ભાખ્યાંપ્રભુ જે બને તે અઠ્ઠાઈ કીજે, વલી માસ ખમણ તપ લીજે;
સોલ ભત્તાની બલીહારી. ભાખ્યાં પ્રભુ નહી તે ચોથ છઠ્ઠ તે કહીએ, અઠ્ઠમ કરી દુઃખ સહીએ રે
તે પ્રાણ ન્યુઝ અવતારી. ભાખ્યાં. પ્રભુ તે દિવસે રાખી સમતા, છેડો મેહ માયા ને મમતા;
સમતા રસ દિલમાં ધારી. ભાખ્યાંપ્રભુ નવ પૂરવ તણે સાર લાવી, જેણે કલ્પસૂત્ર બનાવી રે;
ભદ્ર બાહુ વારે અનુસારી. ભાખ્યાં પ્રભુત્વ
૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org