SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૭. ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૯ પાલીન સઝાય મહેદધિ ભાગ-૨ -: લાલ-દશમી :હવે મુનિસુવ્રત સીસે ૨, જેહની સબલ જગીસે; તે ગુરુ ગજપુરે આવ્યા રે, વાદી સવી હાર મનાવ્યા. પારસ ચોમાસુ રહિયા રે, ભવીયણ હઈડે ગહગહીઆ રે, નવમે ચક્રવતી પદ્ધ રે, જસુ હિયડે નવી છ. નમુચી તસ નામે પ્રધાન રે, રાજા દિયે બહુમાન તિણે તિહાં રિઝવી રાય રે, માગી મોટો પસાય. લીધે ષટ ખંડ રાજ રે, સાત દિવસ માંડી આજ પૂર્વે મુનિશું વિરાળે રે, તે કિણે નવિ પ્રતિબે. તે મુનિ શું કહે બંડ રે, મુજ ધરતી સવી છે; વિનવી મુનિ મોટે રે, નવી માને કર્મે છે. સાઠમ્યાં વરસે તપ તપિઓ રે, જે જિન કિરીને ખપીઓ; નામે વિષ્ણુકુમાર રે, સયલ લબ્ધિને ભંડાર. ઉઠ કેમ ભૂમી લેવા રે, જેવા ભાઈની સેવા હ્યું ત્રિપદી ભૂમિ દાન રે, ભલે ભલે આવ્યા ભગવાન. ઈદા વયણે ધડહડીયે રે, તે મુનિ બહુ કેપે ચઢીઓ; કિધો અદભૂત રૂ૫ રે, જયણ લાખ સરૂપ. પ્રથમ ચરણ પૂર્વે દીધે રે, બીજે પશ્ચિમે કીયે; ત્રીજે તસ પૂંઠે થાયે રે, નમુચી પાતાલે ચાંપ્યો. થરહરીઓ ત્રિભુવન રે, ખલ ભલીઓ સવી જનક સલ સલિઓ સુર દિન રે, પડી નવિ સાંભલીએ કન. એ ઉત્પાત અત્યંત રે, દુરિ કરો ભગવંત હૈ હૈ યું હવે થાશે રે, બેલે બહુ એક સાસે. કરણે કિન્નર દેવા રે, કડુઆ દેધ સમેવા મધુર મધુર ગાએ ગીત રે, બે કર જોડી વિનીત. વિનય થકી વેગે વલિઓ રે, શ્રી જિન શાસન બલિએ; દાનવ દેવ ખમાવ્યો રે, નર નારીએ વધાવ્યો. ગાવલડી ભેંસ ભડકી રે, જે દેખી દરે તડકી રે; જે જતને ગ્રહી છે રે, આરતિ ઉતારી મેરઈ એ. નવલે અવતારે આવ્યા રે, જીવિત ફલ લહી ફાવ્યા; શેવ સંહાલી કંસાર રે, ફલ હ્યું નવે અવતાર રે. છગણું તણે ઘરબાર રે, નમુચી લખ્યું ઘરનારે; તે છમ છમ ખેરૂ થાય રે,તિમ તિમ દુઃખ દરે જાય રે. ૧૧૨ G૧V ૧૧૫ ૧૧૬ ૧૧૭ ST Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy