________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ નિસનેહી સુખીયા રહે સઘલે, સનેહી દુઃખ દેખે, તેલ દુગ્ધ પરે પરની પીડા, પામે નેહ વિશેષે રે. જિ. સમવસરણ કહીએ હવે હશે, કહે કુણ નયણે શે; દયા ધેનુ પુરી કુણ દોહયે, વૃષ દધિ કુણ વિશે રે. ઈણ મારગ જે વાહા જાવે, તે પાછા નવી આવે; મુજ હૈડો દુઃખડે ન સમાએ, તે કહો કુણ સમાવે રે. ઘો દરિસણ વીરા વાલાને, જે દરિસણના તરસ્યાં રે, જે સુહાણે કેવો રે દેખશું, તો દુઃખ દૂર કરશે રે. જી પુણ્ય કથા હવે કુણ કેલવશે, કુણ વાહા મેલવશે, મુજ મનડો હવે કુણ મેળવશે, કુમતિ જિમ તિમ લવશે રે. જિ. કુણ પુછયાને ઉત્તર દેશે, કુણ સંદેહ ભાંજશે રે; સંઘ કમળ વન કિમ વિશે, હું છદ્મસ્થ વેશે રે. હું પરા પુરવ શું અજાણ, મેં જિન વાત ન જાણું, મેહ કરે સવી જગ અનાણી, એહવી જિનની વાણી રે. એહવે જિન વયણે મન વાળ્યો મેહ સબલ બલ કાવે; ઈણ ભાવે કેવલ સુખ આપે, ઈદ્ર જિનપદ થાયે રે. જિ. ઈંદ્ર જુહાર્યા ભટ્ટારક, જુહાર ભટ્ટારક તેણે પર્વ પરહેતું જગમાં વાપ્યું, તે કીજે સવી કેણે રે. જિ. રાજા નદી વર્ધન નેતરીયે, ભાઈ બેનકી બીજે; તે ભાવડ બીજ હુઈ જગ સઘલે, બેહેન બહુ પરે કીજે રે. જિ.
-: ઢાલ નવમી :પહરિયે નવરંગ ફાલડીએ, માડી મૃગમદ કેસરી ભાલડીએ, ઝબઝબકે શ્રવણે ઝાલડીએ, કરી કંઠે મુકતાફલ માલડીએ. ઘર ઘર મંગલ માલડીએ, જપે ગાયમ ગુણ જ ૫ માલડીએ; પહેતલે પરવ દીવાલડીએ, રમે રસ ભર રમત બાલડીએ. શેક સંતાપ સવી કાપીઓએ, કે ગાયમ વીર પદે થાપીઓએ નારી કહે સાંભલ કંતડાએ, જપિ ગાયમ નામ એકતડાએ. લે લખ લાભ લખેશરીએ, લ્યો મંગલ કેડી દાનેશરીએ; જાપ જપ થઈ સુત પેસરીઓ, જીમ પામીએ ઋદ્ધિ પરમેસરીએ. લહીએ દિવાલડી દાડલે એ, એ તો પુણ્યને ટબકે ટાલાએ સુકૃત સિરિ દઢ કરો પાલડીએ, જિમ ઘર હોય નિત્ય દીવાલડીએ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org