SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઆય મહાદ્ધિ ભાગ-૨ સાહમ ઇંદા શાસન મેાહીયારે, પૂછે પરમેશ્વર ને તુમ થાય રે; બે ઘડી વધારા સ્વાતિ થકી પરહું રે, તે ભસ્મગ્રહ સઘલે। દૂરે જાય રે. વી શાસન શાભા અધિકી વાધચ્ચે રે, સુખીયા હૈાશે મુનિવરના વૃંદ રે; સૌંઘ સયલને સિવ સુખ સ’પદા રે, હેાશે દિદિનથી પરમાનંદ રે, વી ઇંદા ન કદારે કહીએ કેહતુ... રે, કેણે સાંધ્યું નવિ જાએ આય રે; ભાવી પદારથ ભાવે નિપજે રે, જે જિમ સરજ્યે તે તિમ થાય રે. વી સાલ પહેારની દેતાં દેશના રે, પરધાનક નામ રૂડા અઝયણ રે; કહેતાં કાર્તિક વદિ કહું' પરગહિ રે, વીરજી પાહાતા પચમી ગતિ રયણુ રે. વી જ્ઞાન દીવા રે જખ દૂર થયા રે, તવ કીધી દેવે દીવાની શ્રેણી રે; તિમરે ચિહુ વરણે દીવા કીધલાં રે, દીવાલી કહીયે છે કારણ તેણી રે. આંસુ પરિપૂરણુ નયણુ આખંડલા રે, મૂકી ચંદનની ચેહમાં અંગ રે; દીધા દેવે દહન સઘલા મીલીજી રે, હા ધિક્ ધિક્ સંસાર વિરંગ રે. વી -: ઢાલ-આડમી : વી વઢે શુ વેગે જઈ વીરા,ઈમ ગૌતમ ગહું ગહતા; મારગે આવતાં સાંભલી, વીર મુગતી માંહે પાહતા રે. જિન જી તું નિસ્નેહી મોટા, અવિહડ પ્રેમ હતા તુજ ઉપરતે કિયા; –ખાટા અે. જીનજી તું જી જિ ૐ હૈ વીર કર્યા અણઘટતા, મુજ માકલીએ ગામે; અંત કાલે બેઠાં તુજ પાસે, હું શ્યે નાવત કામ ૐ. ચૌદ સહસ મુજ સરખા તાહરે, તુજ સરિખા મુજ તુ હિ; વિશવાસી વીરે છેતરીએ, તે ત્યાં અવગુણ મુ ́હિ રે. જિ કેા કેહને ટુડે નવી વલગે, જો મિલતા હાએ સમલેા; મિલતાસ્યુ' જેણે ચિત્ત ચાર્યો, તે તિલુ કર્યા નિખલા રે. નિઠુર હૈડા નેહ ન કીજે, નિસનેહી નર નિરખી; હૈડાં હેજે મિલે જિહાં હરખી, પ્રીતલડી સરિખી રે. જિ તે મુજને મનડે નવી દીધા, મુજ મનડા તે લીધા; આપ સવારથ સઘલા કીધા, મુગતી જઇને સિધ્ધા રે. જિ॰ આજ લગે મુજ શું અંતર, સુપનંતર નવ હુતા રે; હૈ' હેજે હિયાલી છંડી, મુજને મૂકયો રાવતા રે. જિ૦ કા કેહશુ' બહુ પ્રેમ મ કશ્યા, પ્રેમ વિટંબણ વિરૂઈ; પ્રેમે પરવશ જે દુઃખ પામે, તે કયાં ઘણું ગિરૂઈ રે. જિ Jain Education International 2010_05 For Private & Personal Use Only ( ૩૬૫ ૭૫ ૭૬ ७७ ७८ ७८ co ૮૧ ૨ ૩ ૪ ૮૫ ૬ ८७ ૯. www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy