________________
૩૪ 1
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ ગુરુ ભક્તિ શિષ્ય થડલા રે, શ્રાવક ભક્તિ વિહીણ; માત પિતાના સુત નહી રે, તે મહિલાના આધિન રે. કહે દુપસહ સૂરિ ફલ્યુસિરીયે, નાયલ શ્રાવક જાણ સરસિરિતિમ શ્રાવિકારે, અંતિમ સંઘ વખાણ રે. કહે વરસ સહસ એકવીસતે રે, જિન શાસન વિખ્યાત અવિચલ ધર્મ ચલાવશે રે, ગૌતમ આગમ વાતે રે. કહે દુષમે દુષમા કાલની રે, તે કહીયે શી વાત; કાયર કપ હૈડલો રે, જે સુણતાં અવદા રે કહે,
-: ઢાલ છઠ્ઠી :મુજ શું અવિહડ નેહ બાંધ્યો, હજ હૈડા રંગ, દ્રઢ મોહ બંધણ સબલ બાંધ્ય, વજ જિમ અભંગ; અલગા થયા મુજ થકી એહને, ઉપજશે કેવલ નિયઅંગ
કે ગૌતમ ગુણવંતા. અવસર જાણી જિનવરે, પૂછીયા ગૌતમ સ્વામ; દેહગ દુઃખીયા જીવને, આવીયે આપણું કામ, દેવ શર્મા બંભણે, જઈ બુઝવીરે ઓરે ટુકડે ગામ કે. ગૌ, સાંભલી વયણ જિણંદનું, આણંદ અંગ ન માય; ગૌતમ બે કર જોડી, પ્રણમ્યા વીર જિનના પાય; પાંગર્યા પૂરવ પ્રીતથી, ચઉના મનમાં નિરમાય કે. ગઢ ગૌતમ ગુરુ તિહાં આવીયાં, વંદાવિઓ તે વિપ્ર; ઉપદેશ અમૃત દીધલ, પીધલાં તિણે ક્ષિપ્ર; ધસમસ કરતા બંભણે, બારી વાગી રે થઈવેદન વિપકે, ગૌ૦. ગૌતમ ગુરૂના વણલાં, નવિ ધર્યા તિણે કાન, તે મરી તસ શિર કૃમિ થયો, કામિની ને એક તાન, ઉઠી ગાયમ જાણઓ, તસ ચરીયે રે પોતાને જ્ઞાન કે. ગૌ૦
-: હાલ સાતમી :ચોસઠ મણનાં મતી ઝગમગે રે, ગાજે ગુહિર ગંભીર ગિરે રે, પુરાં તેત્રીશ સાગર પૂર રે, નાદે લિનું લવસત્તમિયા સૂરે રે,
વીરજી વખાણે રે જગજન મોહિ રે. અમૃતથી અધિક મીઠી વાણી રે, સુણતાં સુખડાજે મનડે સંપજે રે; તે લહસ્ય જે પહોંચશ્ય નિર્વાણ રે. વી. ૭૩ વાણું પહઈદે સુર પડિહીયાં રે,
સુણતાં પામે સુખ સંપત્તિની કોડ રે, બીજા અડલ ઉલટથી ઘણા રે, આવી બેઠા આગલ બે કર જોડે રે. વી. ૭૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org