SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહેદાધ ભાગ-૨ [ ૩૩ મન પજવ પરમાવધિ રે, ક્ષપકે પશમ મન અણુ; સંયમ ત્રિણ જીન કપની રે, પુલાગારગહાણ રે. કહે. સિર્જભવ અઠાવે રે, કરસ્ય દશ વૈઆલિય; ચઉદ પુવી ભદ્ર બાહુથી રે, થાણ્યે સયલ વિલિઓ રે. કહે દય શત પન્નરે મુઝ થકી રે, પ્રથમ સંઘયણ સંઠાણ; પુવણું ઉગતે નવિ હુયે રે, મહાપ્રાણ નવિ ઝાંણે રે. કહે ચત્રિયપને મુઝ થકી રે, હૈયે કાલિક સૂર; કરશ્ય ચઉથી પજુસણે રે, વરગુણ રયણને પુરે રે. કહે મુજથી પણ ચોરાશિયે રે, હોયે વયર કુમાર દશ પૂવ અધિકાલિઓ રે, રહસ્ય તિહાં નિરધાર રે. કહે, મુજ નિર્વાણ થકી છસે રે, વિશ પછી વનવાસ; મૂકી કરશે નગરમાંરે, આર્ય રક્ષિત મુનિ વાસે રે. કહે સહર્સે વરસે મુજ થકી થશે રે, ચઉદ પૂરવ વિચ્છેદ જેતીષ અણુ મિલતાં હુશે રે, બહુલ મતાંતર ભેદ રે. કહે વિક્રમથી પંચ પચ્યાશીએ રે, હૈયે હરિભદ્રસૂરિ, જિન શાસન અજુવાલશે રે, જેહથી દુરિયાં સવી દુરરે. કહે દ્વાદશ શત સત્તર સમે રે, મુજથી મુનિ સૂરિ હીર; બપ્પભટ્ટ સૂરિ હશે રે, તે જિન શાસન વીર રે. કહે, મુજ પ્રતિબિંબ ભરાવચ્ચે રે, આમ રાય ભૂપાલ; સાર્ધ ત્રિકેટ સેવન તણે રે, તાસ વયથી વિશાલ રે. કહે ડશ શત એગણેતરે રે, વરસે મુજથી મુણિંદ, હમસૂરિ ગુરૂ હેફ્યુ રે, શાસન ગણ દિણંદો રે. કહે૦ હેમસૂરિ પડિ હશે રે, કુમાર પાલ ભૂપાલ; જન મંડિત મહીરે, જિન શાસન પ્રતિપાલો રે. કહે ગૌતમ નબળા સમયથી રે, મુજ શાસન મન મેલ; માહે માંહે નવી હેયે રે, મચ્છ ગલાગલ કરે છે. કહે. મુનિ મેટા માયા વિયારે, વેઢી મારા વિશેષ; આપ સવારથ વસી થાયરે, એ વિટંબણ્યે વે રે. કહે, લોભી લખપતિ જન હસે રે, જમ સરીખા ભૂપાલ; સજજન વિધિત જન હુએ રે, નવિ લજજાલ દયાલે રે. કહે નિલભી નિરમાઇયા રે, સુધા ચારિત્રવત, થોડા મુનિ મહિયલે હુસે રે, સુણ ગૌતમ ગુણવંત રે. કહે Jain Education International 201005 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy