SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ] ww પ્રાચીન સજ્ઝાય મહે।ષિ ભાગ-૨ Jain Education International 2010_05 કાકા મુનિ દરસણુ ચારિત્ર, ગ્યાન પૂરણુ દેહl; પાલે પ‘ચાચાર ચારૂ, છાંડી નિજ ગેહા, કા કપટી ચારિત્ર વેશ, લઈ વિપ્ર તારે; મઈ લા સેાવન 'ભ જીમ, પિડ પાપે ભરે; છઠ્ઠો વિચાર એહ, સાતમે ઇંદિવ૨; ઉકરડે ઉત્પત્તિ થઈ, તેશુ કહેા જિષ્ણુવર. પુણ્યવત પ્રાણી હુસ્સે, પ્રાહિ મધ્યમ જાતિ; દાતા ભાક્તા ઋદ્ધિવંત, નિરમલ અવદ્યાત; સાધુ અસાધુ જિત વંદે, તવ સરીખા કીજે; તે બહુ ભદ્રિક વિષ્ણુ, છ્યા ઉલભેા લીજે. રાજા મંત્રી પરે સુસાધુ, આપે. પુ ગારી; ચારિત્ર સુધુ રાખસ્યું, સવી પાપ વિલેાપી; સપ્તમ સુપન વિચાર નીર, જિનવરે ઇમ કહીયેા; આઠમ સુપન તણેા વિચાર, સુણી મન ગહહિયેા. ન લહે જિનમત માત્ર ગૃહ, તેહ પાત્રન કહીએ; દિધાનું પરભવ પુણ્ય લ, કાંઈ ન લડીએ; પાત્ર અપાત્ર વિચાર ભેદ, ભેાલા નવી લહેસ્થે; પુણ્ય અર્થે તે અથ આથ, કુપાત્રે દેહસ્યું. ઉખર ભૂમિ દૃષ્ટ ખીજ, તેહના ફૂલ કહીએ; અષ્ટમ સુપન વિચાર ધમ, રાજા મન ગ્રહીયે; એહ અનાગત સવી સરૂપ, જાણી તિણે કાલે; વ્રુક્ષા લીધી વીર પાસ, રાજા પુન્ય પાલે. -: ઢાલ પાંચમી : ઈંદ્રભૂતિ અવસર લહિરે, પૂછે કહેા જિનરાય; શ્યુ આગલ હવે હાયસ્યું રે, તારણ તરણ મુજ નિરવાણુ સમય થકી હૈ, ત્રિહુ વરસે નવ માસ માર્કશ તિહાં એસચ્ચે રે, પ ́ચમ કાલ નિરાસા રે. કહે ખારે વચ્ચે મુઝ થકી રે, ગૌતમ તુજ નિરવાણુ; સેાહમી વીશે પામશે રે, વરસે અક્ષય સુખ ઠાંણુ રે. કહે ચઉસડ વરસે મુઝ થકી રે, જમ્મૂને નિરવા; આથમશે આદિત્ય થકી રે, અધિક કેવલ નાણા રે. કહેવ હવ For Private & Personal Use Only ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ જહાજો રે. કહે જીનવી૨જી. ૪૩ ૪૪ ૪૫ ૪૬ www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy