SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ વિનય વિવેક વિચાર વંત, પ્રવચન ગુણ પુરા એહવા શ્રાવક હેયસે, મતિમંત સનરા. લાલચે લાગી થડિલે, સુખે રાચી રહિયા; ઘરવાસે આશા અમર, પરમારથ દુહિયા; વ્રત વૈરાગ્ય થકી નહી, કેઈ લેશે પ્રાયે, ગજ સુપને ફલ એહ, નેહ નવિ માહો માંહે. વાનર ચંચલ ચપલ જાતિ, સરખા મુનિ મેટા; આગલ હસ્તે લાલચી, લેભી મન ખોટા આચારજ તે આચાર હિણ, પ્રાય પરમાદિ; ઘમ ભેદ કરયે ઘણું, સહેજે સ્વારથ વાદી. કો ગુણવંત મંહત સંત, મોહન મુનિ રૂડા; મુખ મીઠા માયાવિયા, મનમાંહે કૂડા, કરસ્ય માંહો માટે વાદ, પરવા નાસે; બીજા સુપન તણે વિચાર, ઈમ વીર પ્રકાશે. ક૯૫વૃક્ષ સરિખા હાસ્ય, દાતાર ભલેરા; દેવ ધર્મ ગુરૂ વાસના, વરિ વારિને વેરા; સરલ વૃક્ષ સવિને દીએ, મનમાં ગહ ગહતા; છતાં દુર્લભ વૃક્ષરાજ, ફલ ફુલે ત્રહતા. કપટી જિનમત લગીયા, વળી બબુલ સરીખા; ખીર વૃક્ષ આડા થયા, જીમ કંટક તિખા; દાન દેયંતા વારસી, અન્ય પાવન પાત્રી; ત્રિજા સુપન વિચાર કર્યો, જિનધમ વિધાત્રી. સિંહ કલેવર સારિખ, જિન શાસન સબલો; અતિ દુર્દીત અગાહનિય, જિન વાચક જમલો; પરશાસન સાવજ અજ, તે દેખી કરે; ચઉથા સુપન વિચાર ઈમ, જિન મુખથી જંપે. તપગચ્છ ગંગાજલ સારીખો, મૂકી મતિહિણા; મુનિ મન રાચે છિલરે, જીમ વાયસ ટીણા; વંચક આચારજ અનેક, તેણે ભુલવિયા; તે ધર્માતર આદરે, જડમતિ બહુ ભવિયાં. પંચમ સુપન વિચાર એહ, સુણીએ રાજાને; છઠું સેવન કુંભ દીઠ, મઈલે સુણીકાને; Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy