________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ૨ .
હાલ ૬ ઠ્ઠી. (સાહેલી રે, ચિનીને પ્યાલા રે, તારા જલે ભર્યા.) હે સજની રે, પ્રીતમજી પ્યારો રે, હજીય ન આવીયો, હો સજની રે, ચતુર રે નર ખબર ન કઈ લાવી, હો સજની રે, ચાલ્યો રે મુઝ કરી; અવધિ ઘડી ચારની, હો સજની રે, સુખીયે તે શું જાણે વેદના નારની. હો સજની રે, એક વિરહ દુઃખ બીજુ ઘન જલ ગડગડે, હો સજની રે, દુઃખીયાના શિર ઉપર દુઃખ આવી પડે, હો સજની રે, પાવસ માસે જલ વરસે ધન ધારી; હો સજની રે, માહરે રે કંદર્પતe વન મેરી. હો સજની રે, અંગ વિનાને પતરે થાનકને લહે; હે સજની રે, અંગુઠે ઘુંટી રે ઝંઘાયે રહે; હો સજની રે, જાનું ને સાથલ રે ભગ નાભી ફરે હે સજની રે, ખંધને છાતી રે ઉરોજા ઘરે. હ સજની રે, ગલસ્થલ ને લોચન રે નિલાટે શિરે હો સજની રે. વિષધરનું વિષ વાપ્યું મણિ મંત્ર હરે; હે સજની રે, વિષયા ઉરગી કંસે મુઝ કાયા ગલી, હો સજની રે, લાલદે જાયા વિણ નહીં કોઈ જાંગુલી; હો સજની રે, ઈણી તે વેલા રે પિયુ આવી મલે, હ સજની રે, ફેગટીએ શણગાર રે તે મુજને ફલે;
સજની રે, બપૈયા ને વાર રે કીમ પીયુ પિયુ કરે, હે સજની રે, પાંખે ને છેડી રે ઉપર લુણું ધરે. હો સજની રે, પીયું માહરો હું પીયુની પીયુ પીચું હું કરું, હે સજની રે, વેશ્યાને વલતું સા ભાખે સુંદરૂં. હો સજની રે, બપૈયે પીયું પીયું કરતે તમને લવે, હે સજની રે, શેડે થેડે દુઃખડે જગ દાણું સવે. હો સજની રે, અષાઢ જલ વરસે ગાજે વીજલી, હે સજની રે, વાલેસર વીણું શી સેાપારી જિલી, હે સજની રે, કાલાંતર શુભવીર મુનિવર આવીયા; હે સજની રે, કેાયે મુક્તાફલ શું રે વધાવિયા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org