________________
પ્રાચીન સજ્ઝાય મહોદધિ ભાગ-૨
[ ૨૩
www
શી કરવી આળાજી, મના॰ એહ પુરુષને પાછે વાળાજી. મના૦ ૨ પ્રીતમ પ્યારા તુમે ટાળી જી, મના॰ નહિ કેાઈની હું એશીયારીજી. મને॰ આવશે જો અવની ઈશજી, મના॰ તેહને પણ ઉત્તર ઈશજી. મના૦ ૩ એમ કરતાં જે તુમે 'ડાજી, મનેા તા મુજને સાથે તેડાજી, મનેા॰ નિવ છેડુ' તુમચેા કેડેાજી, મના॰ પૂરવ પ્રીતે' રસ રેડાજી. મના૰ ૪ વન ચરતા અમર ફૂલ દીઠુંજી, મના૰ ચાખ`તા લાગ્યું મીઠુ.જી. મનેા કોઇ દેખણુ તિહાં રઢ માંડેજી, મના॰ પણ તે કરથી નવ છાંડેજી. મના॰ ૫ તિમ તુમ સમ હીરા પાયેાજી, મના લાલ દેવીના જાયાજી. મના તુમે મેહની મંત્રને સાચેાજી, મને॰ તુમણું મુજ પ્રેમ તે વાગ્યેાજી. મનેા૦ ૬ રસીયા શું હું રંગરાતીજી, મને પીચુ વીરહે ફાટે છાતીજી, મના આ ઉભી પાલવ ઝાલીજી. મના॰ હું તમને અંતર વાલીજી મના ૭ શ્રી સ્થુલીભદ્ર કહે હડ મેલાજી; મના નૃપ ભેટી આવીશ વહેલાજી. મને!૰ તારા સમ જો હું કાં રાચુંજી મનેા શુભવીર વચન છે સાચુંજી. મના૦ ૮
ઢાલ ૫ મી
( ગાકુલની ગે।પી રે કે ચાલી જલ ભરવા,-દેશી )
કર કોલ કરીને રે કે, ચાલ્યા ગુણ ભરીયા, ધરી વિનય વિવેકે રે કે, જઈ નૃપ ને મલીયા. ૧ ભૂપલના મુખથી રે કે, વાત સકલ નીસૂણી, સ`સાર સ્વરૂપ ને રે કે, ચિંતે શિર ધુણી. ૨ મેં વાત ન જાણી રે કે, વેશ્યા ઘર રમતાં, આત્મ ગુણુ કહાણી રે કે, ભુલ્યા ભવ ભમતાં. ૩ કહે અવની સ્વામી રે કે, શી ચિતા કીજે; સકડાલની પાટે રે કે; મ`ત્રી પણુ. લીજે, ૪ સ્થુલીભદ્ર કહે તવ રે કે, આલાચી હું આવું; આલાન્ચે આગળ રે કે, સુખ સંપż પાવું . ૫ પ્રણામ કરીને રે કે, અશેાક વને આવે, સમતત્વ વિચારી રે કે, લેાચ કર્યાં ભાવે. ૬ રત્ન કબલના રે કે, તિહાં એદ્યા કીધા, જઈ રાજ સભાયે' રે કે, ધર્મ લાભ જ દ્વીધા. ૭ આલેાચું રાજા રે કે, મસ્તક મેં ઈહા, મહાવ્રત ઉચ્ચરવા રે કે, જઇશુ' ગુરૂ જિહાં. ૮ કાશ્યા ઘર બુદ્ધે રે કે. નૃપ જેવા ઉઠયા, શબ્દો ગધ મુનિસર કે, દેખી દીલ તુયેા. ૯ સ્થુલીભદ્ર મુનિવર રે કે, પંથ સીધે ચલીયા, સ`ભૂતિ વિજયજી રે કે, મારગમાં મલીયા. ૧૦ ગુરૂ પ્રણામી ખેલે રે કે, મુઝ દીક્ષા દીજૈ, વદે સૂરિ સત્તાની રે કે, તે! અનુમતિ લીજે, ૧૧ સરીયાભાઈ કેરી ૨ કે, તિહાં આણા માગી; આચારજ પાસે' રે કે, લીયે વ્રત વૈરાગી. ૧૨ સૂરિ સાથે વિહારી રે કે; શ્રુત નિત્ય અભ્યાસી, આતમ સુવિલાસી રે કે, રહે ગુરૂ કુલ વાસી. ૧૩, સ‘જમ શું રમતા રૅ કે, નિશદિન મુનિ રાયા; નહિં માહ ને મમતા રે કે, રંક સમા રાયા. ૧૪ ઈચ્છાદિક દશ વિધિ રે કે, વલી સમાચારી, ચૌમાસા ઉપર રે કે, ગુરૂ અભિગ્રહ ધારી. ૧૫ કુપાંતર જાવે રે કે, એક હરિ કંદરીચે, અહીં બિલથુલીભદ્રો રે કે, વેશ્યા મદિરીયે. ૧૬ ગુરૂ આણા વિહારી, રે કે, પાતકડાં ધેાવે, શુભવીર વિવેકી રે કે, વેશ્યા વાટ જોવે. ૧૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org