SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] પ્રાચીન સજ્ઝાય મહોદધિ ભાગર www હાલ ૨-જી (ગેાકુલની ગેાવાલણી મહી વેચવા ચાલી—દેશી) વાર વધુ સેાહામણી, રૂપે ર'ગે સારી, સકલ સ્વરૂપ નિહાલતાં, સુરસુંદરી હારી. ૧ શરદ પૂનમના ચંદ્રમા, મુખ દેખી હરાવે; અધર અરૂણ પરવાલની, પણ આપ મનાવે. ૨ દંત જિસ્યા દાડમ કલી, ફુલ વયણે ખરતાં, નાસા એપમ ન સ‘ભવે, શુક ચચુક ધરતાં. ૩ લેાચનથી મૃગ લાજ્ગ્યા, શશી મડલ બેઠા; સુંદર વેણી વિલેાકીને, ફણીધર ભુવિ પેઠા. ૪ પાણી ચરણને જોઈને, જલ પંકજ વસીયાં; કલશ રાજને દેખીને, લવશે! દધિ ધીયા. ૫ લક કટીતટ કેસરી, ગીરી કદર નાસી; માહની મંત્ર મિશે ઘડી, ઘાતે ઈહાં વાસી. ૬ દંત તણેા ચુડા કીધા, હઈડે મેાતીના હાર; કુંજરની ગતી ચાલતી, ત્રણ્ય રત્ન જ હાર. ૭ ખેદે ભરાણા હાથીયા, નાખે છે શિર છાર; અબલા તે સખલા થઈ, અમને એ ધિક્કાર. ૮ કચુએ કસબી કારના, હાથે સાનાના ચુડો; મેાહનગારી પ્રેમમાં, રસ વાધ્યેા છે રૂડો. હું ચીર તીલક વાલી સજી, સેાળે શણગાર; શ્રી સ્થુલીભદ્ર તે દેખતાં, માહ્યા તેણી વાર. ૧૦ હવે તે હિરણાક્ષીએ, આલિંખ્યા ધરી નેહ; પીન પર્યાધર બાગમાં, ભૂલા પડયા તેહ. ૧૧ નિત્ય નવલીક્રીડા કરે, નિત્ય નવલા ભેગ; સરસ સુભાજન અમૃત સમા, આરેાગે સુરભાગ. ૧૨ પચ વિષય સુખ લીલમાં, બાર વરસ નિમીયાં, સાડી ખાર ધન કાડીશુ, શુભ ર'ગે રમીયા. ૧૩, ઢાલ ૩-જી (દેશી-ઝુમખડાની ) તેડાવીયેા રે, દીયે એકચિત્ત, છેલન, મત્રી પદ કામ માંસ લખે જલ કાલ ગયા નવ જાણીયા રે, વેશ્યા વિલુખ્ખા તેહ; છૈલન છેડીયાં રે, વરરૂચિ બ્રાહ્મણને સ'જેંગે રે, સકડાલ મંત્રી જેહ. ૧ છેલ ન છેાડીયા રે. આંકણી. નંદ નરેસર કાપીયે. રે, મંત્રી મરણ લહે તામ; છેલન, રાયે સરીયેા છેલન. ૨ મુંજ ખંધવ વેશ્યા ઘરે રે, ર'ગે રમે માછલી રે, તાસ સરીસી પ્રીત. છેલન. ૩ મંત્રી પણું દીયા તેહને રે, તેડાવી મહારાય; છેલન, નંદ કહે સરીયા પ્રતે હૈ, આણે તું ઈણે ઢાય, છેલન. ૪ શીખ લહી નરરાયની રે, પહોંચા સરીયા ત્યાંહિ, છેલન, ખંધવને પ્રણમી કહે રે, તેડે નારદ ઉચ્છાંહી, છેલન. ૫ સાંભલી કાશ્યાને કહે રે, જઈ આવુ. એક વાર, હેલન, હવે વલતુ' વેશ્યા કહે રે; સુણ શુભવીર કુમાર, છેલન. ૬. હાલ ૪ થી ( તમે વસુદેવ દેવકીના જાયાજી.-દેશી ) કાશ્યા વેશ્યા કહે રાગીજી, મનેાહર મન ગમતાં, કિહાં જાણ્યા પીયુ સેાભાગીજી; મનેાહર મન ગમતા, નહીં જાવા દઉં' નિરધારજી. મના॰ આપણે શ્વે. નૃપ દરબારજી. મના૦ ૧ કહેતી ચતુરા ચિત્ત ચાલાજી, મનેા જાએ મુઝને દેજો ગાળેજી. મના એવડી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy