SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ KAKARAKATATATTAKAFATATTATAFATAWARA છે. શ્રી સ્થૂલભદ્રની શીયલવેલીની સજઝાય છે ઢાળ૧૨ FARRARAKARARATARAKATATTAKAFA تلاطلاEYEEEEEEEEEEEEEEEEEEEEEE દોહા સયલ સુહંકર પાસજી, શંખેશ્વર શિરદાર; શંખેશ્વર કેશવ જરા, હરત કરત ઉપગાર. સરસ વચન રસ વરસતી, સરસતી ભગવતી જેહ, શુભમતિ દાયક શુભ ગુરૂ, પ્રણમું ત્રિકરણ એહ. ભદ્રંકર સ્થલી ભદ્રજી, સાધુ સકલ સિરદાર; તાપ તપત કંચન થયા, ગુરુ કહે દુરકર કાર, લલિત વચન પદ પદ્ધતિ, રચશું શીયલની વેલ; બાલક બાહુ પસારી ને, જલનિધિ માન કરેલ. સુણતાં સજજન સુખ લહે, દુર્જન મન ડેલાય; પય પાને પુષ્ટિ વધે, વિષધરને વિષ થાય. વ્રતધારી નિશ્ચલ હવે, ભદ્રકને ગુણે રાગ વૈરાગી વૈરાગ્યતા, પંડિત વચન શું લાગ. જલધર જલ વરસે મુવિ, ઈલ્સ પ્રમુખ રસ જેમ; ચતુર વિવેકી રીઝશે, રચના રચશું તેમ. ઢાલ ૧ લી. (ગેકુલ મથુરા રે વાલા–એ દેશી) પાટલી પુરમાં રે પ્યારે, નવ નવ રસ કૌતુક શણગારે, સુખીયા પ્રાણ રે ઝાઝા, રાજ કરે છે શ્રી નંદ રાજા. પાટલી પુરમાંરે પ્યારે, એ આંકણી ૧ સકડાલ મંત્રી રે જાણો, નાગર નાતિ સુજાત વખાણો; કમલમુખી કમલા અનુસરણી, સુંદર લાછલદે તસ ઘરણી. પા. ૨ પુત્ર ભલેરા રે પામે, શ્રી સ્યુલિભદ્ર સરિ નામે; પુત્રી સાતે રે મલીયાં, નવ નંદન તેહને અટકલીયા. પા. ૩ ચતુરાઈ કેરા રે કહીયે, સ્થાનક નીતિ શાએ એમ લહીયે; પંડિત સાથે રે મલતાં, રાજ સભાયે વિશેષે ભલતાં. પા૪ શાસ્ત્ર પઠન દેશતર ફરીએ, રહિયે નિત્ય વેશ્યા મંદિરીયે; તે ચતુરાઈ રે આવે, ઈમ સ્થલીભદ્ર તિહાં દીલ થાવે. પા ૫ તાતની આણ રે માંગી, દ્રવ્ય સહિત ચાલ્યા વડભાગી, કશ્યા દેખી રે થંભ, શુભ શણગાર શરીરે અચંબે. પા. ૬. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy