SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ દિવાલી દિન શિવ વર્યા, છેડી સયલ જંજાલ, સુજ્ઞાની સહજાનંદી સુખ લહયું, આતમ શક્તિ અજુઆલ, સુજ્ઞાની૧૨ ભૂત ભાવી વર્તમાનના, સુર સુખ લેઈ અશેષ, સુજ્ઞાની નભ પ્રદેશ હવે કરી, કીજે વર્ગ વિશેષ. સુજ્ઞાની. ૧૩ ઈણી પરે વગ અનંતના, કરીયે સહુ સમુદાય: સુજ્ઞાની અવ્યાબાધિત સુખતણે, અંશ ન એક લખાય. સુજ્ઞાન નિજ ગુણ ભેગી ભોગવે, સાદિ અનંત કાલ સુજ્ઞાની નિજસત્તાને વિલસતા, નિશ્ચય નય સંભાલ. સુજ્ઞાની ઈમ અમૃત પદને વરી, બેઠા થઈ નિઃશંક, સુજ્ઞાની વર્ધમાન ભાવે કરી, વંદુ નિત નિત રંગસુજ્ઞાની. ૧૬ -: કળશ :ઈમ વીર જિનવર સયલ સુખકર દુરિત દુઃખહર જિમ મણી, યુગ બાણ વધુ શશીમાન વરસે, સંશુ ત્રિભુવન ધણ; સત્તાવીશ ભવનું સ્તવન ભવિયણ, સાંભળી જે સહે, તે ઋદ્ધિ વૃદ્ધિ સુસિદ્ધિ સઘળે, સદા રંગ વિજય લહે. કેasaxxxwAARCAEsAsAFT AFFAોક- EXEHXkMk{ksLkk {kk Isisvish+kXYXE ૪૯ KARARAKARARA દીવાલી પર્વનું સ્તવન હલ-૧૦ TANATURAKARA ARA AK high业业地址地址 HEHEh RA ; છે -: ઢાળ પહેલી :શ્રી શ્રમણ સંઘ તિલકેપમ ગૌતમ, મુગતિ પ્રણિપત્ય પદારવિંદ; ઇંદ્રભૂતિ પ્રભવમ હસે મેચક, કુત કુશલ કેટિ કલ્યાણ . ૧ મુનિ મન રંજણ, સાયેલ દુઃખ ભંજણે, વીર વર્ધમાને જીણું દો; . મુગતિ ગતિ જીમ લહી, તિમ કહું સુણુ સહી, જીમ હોએ હર્ષ હઈડે આણંદ. મુ૦૨ કરી ય ઉદ્દષણદેશપુર પાટણે, મેઘ જીમ દાન જલ બહુલ વરસી ઘણું કશુગ મેતીયા, ઝગમગે જોતિયા, જીન દેઈ દાન ઈમ એક વરસી. મુ૦૩ દયવિણ તેય ઉપવાસ આદે કરી, માગશર કૃષ્ણ દશમી દહાડે, સિદ્ધિ સામા થઈ, વીર દીક્ષા લેઈ પાપ સંતાપ મેલ દૂર ટાલે. મુ૦૪ બહુલ બંભણ ઘરે, પારણું સામીએ, પુણ્ય પરમાન મધ્યાન્હ કિયું; ભુવન ગુરૂ પારણાં, પુન્યથી બંભણે, આપ અવતાર ફલ સહેલ લીધું. મુ૦૫ કર્મ ચંડાલ ગૌશલ સંગમ શુર, જીણે જીન ઉપર ઘાત માંડયો; એવો વયર તે પાપિયા શે કર્યો, કર્મ કેડી તુહી જ સબલ દંડયો. મુક૬ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy