________________
પ્રાચીન સજ્ઝાય મહાધિ ભાગ-ર
હાંરે મારે પ્રભુ તપ તપીયા તે જાણેાવિણું નીર; તણસે ગુણ પચાશ એ પારણા દિન ગણું રે લાલ હાંરે મારે તિમ અતિ બધી બેઠા નહી ભગવંત જો; ખાર વરસમાં નિદ્રા બે ઘડીની કરી रे લાલ. હાંરે મારે તેમ નિરમલ ધ્યાને ઘાતિ કર્મો ખપાયો; દન જ્ઞાન વિલસી કૈવલને વરી લેાલ. પામ્યા રૂજીવાલિકા તીર જે; ચિત્ત ઉમ ગથી ૨ લાલ. હાંરે મારે અતિ ઉલસે થઇને સુરનર કાડાકાડ જો; જિન વચનામૃત સુણવા આવે ૨ગથી રે લેાલ. -: ઢાલ સાતમી :
મહુસેન વનમાં સમાસર્યા, જગનાયક જિનચંદ્ર સુજ્ઞાની; સમવસરણ રચના કરી, પ્રણમે ચાસ. ઈંદ્ર સુજ્ઞાની. વીર જિષ્ણુદને વદીએ. પ્રાતિહારજ વર આ શું, શાલે પ્રભુના દેદાર; સુજ્ઞાની દિવ્ય ધ્વનિ દેવે દેશના, સાંભળે પદા ખાર. સુજ્ઞાની ઇંદ્રભૂતિ દ્વિજ પ્રમુખને, ગણધર થાપે ઈંગ્યાર; સુજ્ઞાની દર્શન નાણુ ચરણુ ધરા, ચૌદસહસ અણુગાર. સુજ્ઞાની છત્રીશ સહસ—–સુ સાહુણી, ચારસે વાદિ પ્રમાણ; સુજ્ઞાની વેક્રિય લબ્ધિ ને કેવલી, સાતસે સાતસે જાણુ. સુન્નાની એહી નાણીધર તેરસે, મનઃપ વ શત પ ́ચ. સુજ્ઞાની દોઢ લાખ નવ સહસ છે, શ્રમણે પાસક સાર; સુજ્ઞાની શ્રાવિકા વળી ત્રણ લાખને, ઉપર સહસ અઢાર. સુજ્ઞાની ચતુવિ`ધ સંઘની થાપના, કરતા ફિરતા નાથ; સુજ્ઞાની ભવિક કમલ પડિમેાહતા, મેલતા શિવપુર સાથ. સુજ્ઞાની૦ પુત સુપુત ન એહવા, જગમાં ક્રીસે કાય; સુજ્ઞાની ખ્યાસી ટ્વીન કુખે વસ્યાં, એ ઉપકારને જોય. સુજ્ઞાની શિવપુર તેહને પહેાંચાવીયા, બ્રાહ્યણ બ્રાહ્મણી દાય; સુજ્ઞાની જગવાત્સલ્ય જિન વંદતા, હિય ુ. હરખિત હાય. સુજ્ઞાની ત્રીશ વરસ ગૃહવાસના, ભાગવી ભાગ ઉદાર; સુજ્ઞાની છદ્મસ્થાએ વસ્યા સહી, બાર સાધિક વર્ષ ધાર. સુજ્ઞાની ત્રીસ વરસ જીણું અનુભવ્યા, કેવલ લીલ વિલાસ; સુજ્ઞાર્ની પૂર્ણ આખું પાળીને, તેર વરસનું ખાસ સુજ્ઞાની
હાંરે મારે પ્રભુ કેવલ આવે રે વિચરતા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
( ૩૫૭
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧
२
3
૪ ૫
७
૧૦
૧૧
www.jainelibrary.org