SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૫૬ ] પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ ચાલ. તિહાં જઈ ગર્ભને પાલટે, એ તુમને છે આદેશજી; કેઈ કાલે એમ નથી બન્યું, દ્વિજ કુલ હોય જિનેશજી. ટકઃ બ્રિજ કુલેન હાય જિનપતિ વલી, એહ અચરિજની કથા લવણમાં જિમ અમૃત લહરી, મરૂમાં સુરતરૂ યથા; એમ ઈશ વયણ સાંભળી, પહોંચી તિહાં પ્રણમે પ્રભુ બહુ ગર્ભ પલટી રંગ ભરથી, જઈ કહે તે નીજ વિભુ. - ઢાલ છઠ્ઠી :હાંરે મારે એંશી દિન ઈમ વસીને દ્વિજ ઘર માંહી, ત્રિશલા કુખે ત્રિભુવન નાયક આવીયા રે લોલ હાંરે મારે તેહજ રાતે ચૌદ સુપન લહે માત રે, સુપન પાઠક તેડીને અર્થ સુણાવિયે રે લોલ. હાંરે મારે ગર્ભ સ્થિતિ પૂર્ણ થયે જમ્યા સ્વામી જે, નારક સ્થાવર જનના સુખને ભાવતા રે લોલ. હાંરે મારે સુતી કર્મને કરતી ધરતી હર્ષ જે; અમરી રે ગુણ સમરી જિનપદ પાવતી રે લોલ. હાંરે મારે હમ ઇદ્રાદિકનો ઓચ્છવ હું જે, સિદ્ધારથ પણ તિમ વલી મન માટે કરે રે લોલ. હાંરે મારે નામ ઠવ્યું શ્રી વર્ધમાન કુમાર જે; દિન દિન વાધે પ્રભુજી કહપતરૂ પરે રે લોલ. હાંરે મારે દેવ અભિધા દીધું શ્રી મહાવીર જે; જેવન વય વલી શંઠવે નવ નવ ભેગને રે લોલ. હાંરે મારે ઈમ કરતા ગયા માતપિતા સ્વર્ગ મજાર જે; લોકાંતિક તબ આવી કરે ઉપયોગને રે લોલ. હાંરે મારે વરસીદાન દઈને સંજમ લીધ જે પરિસહને ઉપસર્ગ સહ્યા પ્રભુએ ઘણું રે લોલ. હારે મારે લાખ વરસ તપસી પૂર્વ ભવ નાથ જો; તે પણ આ ભવ તપની રાખી નહી મણું રે લોલ. હારે મારે બે ખટમાસી તેમાં પણ દિન ઉણ જે નવ ચઉમાસી બે ત્રણ માસીને લહું રે લોલ. હાંરે મારે બે અઢી માસી ખટ બે માસી જાણ જે દોઢ માસી દોય માસ ખમણ બારે કહું રે લોલ. હાંરે મારે બહોતેર પાસખમણુ વલી અઠ્ઠમ બાર જે; દય શત ઓગણત્રીસ એ છઠ્ઠ તપને ભણું રે લોલ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy