________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
1 કપ કેઈ શુભ યોગે નરભવ પાયે, ત્રેવીસમે ભવ ચકી ગવાયા. લા. ચ૦ * * ધનંજય ધારણીને તે બેટ, મુકા નગરીયે ભુજ બલ પેટે. લા. ભુ. ૧૨ ખટખંડ પૃથ્વીમાં આણ મનાવી, ચૌદ રણ ત્રિધિ સંપદ પાઈ. લા. સં. પિટીલાચાર્ય ગુરૂ તિહાં વાંદી, દીક્ષા આદરી મનવી આનંદી. લામક ચોરાશી લાખ પૂર્વ પ્રમાણ, આયુ પાળી હવે ચોવીશમે જાણ, લા. ચિત્ર મહા શુકે હુવે અમર ઉમંગે, અમૃત સુખ ભોગવે રંગે. લા૦ ૦ ૧૪
-: ઢાલ પાંચમી :આ ભરતે છત્રિકાપુરી, પચવીશમે ભવે આયાજી;
ભદ્રા જિતશત્રુ નૃપ કુલે, નન્દન નામ સુહાયા. ટક નામ નંદન ત્રિજગ વંદન, પિોટીલા ચારજ કહે
ગ્રહી ચરણ દમતે કરણ વિચરે, મૃગપતિ જિમ વને વને તિહા માસમણે વીશસ્થાનક, તપ તપી દુક્કરપણે
પદ બાંધિયું ઈહાં તીર્થકરનું, ભાવથી સાદર ઘણે ચાલ ૦ અભિગ્રહી માસ ખમણ કીયાં, જાવજીવ વિહરતેજી;
ઉલસિત ભાવે તપ તપી, કીધો કરમનો અંછ. ટોટક ભવ અંત કીધો કાજ સિવ્ય, તાસ સંખ્યા હું કહું,
અગીઆર લાખને સહસ એંશી, છસે પીસ્તાલીશ લહું; દીન પાંચ ઉપર અધિક જાણે, લાખ પચવીશ સહસનું
આઉખું પાલી ભ્રમણ ટાલી, કામ કર્યું મરદનું. ચાલ ઃ અણસણ માસ સંલેખણ, કરી વધતે પરિણામેજી;
સવી જગજંતુ ખમાવીને, ચવી તિહાંથી સકામેજી. ત્રાટક ચવી સકામે સ્વર્ગ દશમી, વીશ સાગરે સુર હુએ,
તિહાં વિવિધ સુર સુખ ભોગવે, ખટવીશમે ભવ એ જુએ . મરિચી ભવે એ કર્મ બાંધ્યું, તે હજી ખુટયું નહી;
ચરિમ સત્તાવીશમે ભ, ઉદય આવ્યું તે સહી. ચાલવ ઋષભદત્ત બ્રાહ્મણ વસે, વર માહણકુંડ ગામજી;
તસ ઘરણ ગુણ ગોરડી, દેવાનંદા ઈતિ નામેજી. ત્રાટકઃ દેવાનંદા કુખે આયા, ચૌદ સુપના નિશિ લહે;
તબ ઇદ્ર અવધિએ જોઈને, હરિણુ ગમેષને કહે; નગર ક્ષત્રીયકુંડ નામે, સિદ્ધારથ છે નરપતિ, તસ પટ્ટરાણ તેહ ખાણી, નામે ત્રિશલા ગુણવતી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org