SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહેહિ ભાગને બહેતર લખ પૂરવાયુષ્ય દ્વિજ નામથી, અંતે ત્રિદંડી થઈને મુએ તે અકામથી. સાતમે સહમ ચિત્યપુરે ભવ આઠમે, અગ્નિ ઘોત દ્વિજ લખ પૂર્વાયુ સાઠમે; અંતે ગિદંડી થઈને, હવે નવમે ભવે, ઈશાને અમૃત સુખ રંગે અનુભવે. -: હાલ ચોથી :અગ્નિભૂતિ દ્વિજ દશમે આયો, મંદર પુરમાં તેહ સહાય; છપ્પન લાખ પૂર્વાચુ ઘર, અંતે ગિદંડી થઈને તે ફરતો, લાલન ત્રિદંડી થઈને તે ફરતે. ઈગ્યારમે ભાવે સનકુમાર, બારમે શ્વેતાંબી અવતાર. લાહવે ભારદ્વાજ અંતે ત્રિદંડી, ચુંઆલીસ લાખ પૂર્વાયુ મંડી. લા. પૂ તેરમે ભવ થયે મહેંદ્રદેવ, ચૌદમે થાવર બ્રાહ્મણ દેવ. લાટ બ્રા. ચેત્રીશ લાખ પૂર્વાયુ પાલી, ત્રિદંડી થઈ કાયાને ગાળી. લાકા પરમે ભાવે પાંચમે સ્વર્ગો, તિહાંથી ચવી ભમી ભવ વગે. લા. ભ૦ સલમે ભવે વિશ્વભૂતિ નામે, ક્ષત્રીયસૂત ઉપજે તે સકામે. લાઉ. વિશાખ ભૂતિ ધરણીનો જાયે, સંભૂતિ સાધુએ તેહ વઈયે. લાટ તે, સહસ વરસ જિણ ચરણ આરાધિ, તપસી થયો અતિ વિરમી ઉપાધિ લા. વિ. એકદિન મથુરામાં ગોચરી ચાલ્ય,વરજાત્રા જતાં ભાઈ ભાલે. લા. ભા. એ હવે એક ગાયે તસ માર્યો, ભૂમિ પડિયે અતિ કોઈ ધાયો. લા. અ. તે જોતાં ગૌ ગગને ભમાડી, એમનિજ ભુજબલ તેહને દેખાડી. લાતે અણસણ સાથે નિયાણું કીધું, તપ સાટે બલ માંગીને લીધું. લા. માત્ર કેડ વરસનું જીવિત સારી, સત્તરમે શુક્ર સ્વર્ગે અવતારિ. લા. ર૦૦ અઢારમે ભવે પુત્રીને કામી, પ્રજાપતિ પતનપુર સ્વામી. લાપિત્ર મૃગાવતી રાણી કુખે ધરિચ, સાત સુપન સુચિત અવતરી. લા. સા. બાલપણે જેણે સિંહને હ, ત્રિપૃષ્ટ નારાયણ કરી સુણી, લા. ના ત્રણસેંસાઠ સંગ્રામ તે કીધો, સજ્યા પાલકને દુઃખ દીધે. લા. પા. લાખ ચોરાસી વરસનું આય, ભેગવી સાતમી નરકે તે જાય લાસા ઓગણીશમે ભવે દુઃખ અતિવેદી, વીશમે ભવ હું સિંહાએદી. લાસિં. ચેથી નરકમૅભવ એકવીશમેં બહુ ભવ ભમતાં હવે બાવીસમેં. લા. હ૦ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy