SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૫૧ ૧૧ પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ " હોટાને જે આશરો છે, તેથી પામયે લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખ વાસ રે. શુ - કલશ :ઓગણીશ એકે વરસ છેકે, પૂર્ણીમા શ્રાવણ વર; મેં થુણ્ય લાયક વિશ્વનાયક, વર્ધમાન જિનેશ્વરે; સંવેગ રંગ તરંગ ઝીલે, જસવિજય સમતા ધરે; શુભ વિજય પંડિત ચરણ સેવક, વીર વિજયે જય કરો. KAKARAKAFAR ARAPARARAKATATTACATAXA EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEلاط ४८ ( શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ ભવનું સ્તવન-ઢાલ-૬ Xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx ===================== = ============ -: ઢાલ પહેલી :(મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રૂ. દેશી) પહેલા તે સમરૂં પાસ, શંખેશ્વર રે, વલી શારદ સુખકંદ; નિજ ગુરુ કેરા રે, ચરણ કમલ નમું રે, થણશું વીર જીણુંદ; ભવી તમે સુણે રે, સત્તાવીશ ભવ મેટકારે. નયસાર નામે રે, અપર વિદેહમાં રે, મહિપતિને આદેશ; કાષ્ટ લેવા નર વન ગયે પરિકરે રે, ગિરિ ગહનને પ્રદેશ. ભ૦ આહાર વેલારે રસવતિ નિપની રે, દાન રૂચી ચિત્ત લાય; અતિથિ જુએ રે ઈણ અવસરે રે, ઘરી અંતરથી ભાવ. ભ૦ પુણ્ય સંગે રે, મુનિવર આવીયારે, માર્ગ ભૂલ્યા છે તેહ; . નિરખી ચિત્ત રે, ધન્ય મુજ એ ભાગ્યને રે, રોમાંચિત થયો દેહ ભ૦ નિરવા આહાર દઈને ઈમ કહે રે, નિસ્તારે મુજ સ્વામ; જગ જાણુને મુનિ દીયે દેશનારે, સમકિત લહ્ય અભિરામ. ભ૦ માર્ગ દેખાડી વાંદીને વ રે, સમરતે નવકાર; દેવગુરુ ઘર્મ તત્વને આદરી રે, શાશ્વત સુખ દાતાર. ભટ પહેલે ભવે ઈમ ધર્મ આરાધીને રે, સૌધર્મ થયો દેવ; એક પલ્યોપમ આઉખું ભોગવી રે, બીજે ભવે સ્વયમેવ. ભગ ગીજે ભવ ચકિ ભરતેસરૂ રે, તસ હુઆ મરિશી કુમાર; પ્રભુ વચનામૃત સાંભ રંગથી રે, દીક્ષિત થયે અણગાર. ભ૦. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy