SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ પઠ 1 પ્રાચીન સક્ઝાયે મહેદધિ ભાગ-૨ ભદ્રા માય લખ પચવીશ, વરસ સ્થિતિ ધરી, નંદન નામે પુત્રે, દીક્ષા આચરી. અગીયાર લાખ ને એંશી હજાર છસ્સે વળી, ઉપર પિસ્તાલીશ અધિક પણું મન રૂળી; વીશ સ્થાનક માસ ખમણે, જાવજ જીવ સાધતા; તીર્થકર નામકર્મ, તિહાં નિકાચતા. લાખ વરસ દીક્ષા, પર્યાય તે પાળતા; છવીશમે ભવ, પ્રાણુત કલ્પે દેવતા, સાગર વિશનું જીવિત સુખભર ભેગ; શ્રી શુભવીર જિનેશ્વર, ભવ સુણજે હવે. -: ઢાલ પાંચમી :નયર માહણકુંડમાં વસે રે, મહાદ્ધિ ઋષભદત્ત નામ; દેવાનંદ દ્વિજ શ્રાવિકા રે, પેટ લીધે પ્રભુ વિસરામ રે, ( પેટ લીધે પ્રભુ વિસરામ ખ્યાશી દિવસને અંતરે રે, સુર હરિણગમેષી આય; સિદ્ધારથ રાજા ઘરે રે, ત્રિશલા કૂખે છંટકાય રે. ત્રિ નવ માસાંતરે જનમિયા રે, દેવ દેવીયે ઓચ્છવ કીધ; પણ યશોદા યેવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે. ના સંસાર લીલા ભેગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા લીધી બાર વરસે હુઆ કેવળી રે, શિવ વહુનું તિલક દિધ રે. શિ. સંઘ ચતુર્વિધ થાપી રે, દેવાનંદા રુષભદત્ત પ્યાર; સંયમ દઈ શિવ મેકલ્યા રે, ભગવતી સૂત્રે અધિકાર રે. ભ૦ ચેત્રીશ અતિશય શોભતા રે, સાથે ચઉદ સહસ અણગાર; છત્રીસ સહસ તે સાધવી રે, બીજે દેવદેવી પરિવાર રે. બી. ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધા બહોતેર વરસનું આઉખું રે, દીવાળીએ શિવપદ લીધ છે. દી. અગુરૂ લઘુ અવગાહને રે, કીયે સાદિ અનંત નિવાસ; મોહરાય મલ્લ મૂળશું રે, તન મન સુખનો હેય નાશ ૨. ત. તુમ સુખ એક પ્રદેશનું રે, નવિ માવે લોકાકાશ; તે અમને સુખીયા કરો રે, અમે ધરીયે તમારી આશરે. અ. અક્ષય ખજાને નાથને રે, મેં દીઠો ગુરુ ઉપદેશ લાલચ લાગી સાહેબા રે, નવી ભજીયે મુમતીને લેશ રે. ૧૦ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy