________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨
શ્રી વિજયસેન સૂરિ તાસ પાટે, શ્રી વિજયદેવ સૂરિ હિતકરું; કલ્યાણ વિજય ઉવઝાય પંડિત, શ્રી શુભવિજય શિષ્ય જયકરૂ.
KARAKAFAR ART FAX FANAKAFKAKARANARA =================================== == FA
૪૭.
શ્રી મહાવીર સ્વામીના સતાવીશ ભવનું છે
સ્તવન–ઢાલ-૫
RARHRARARA
E
RA
x = ============= == === પ્રમ:|F8================Mીકxકમકમ-X
===== XXXX
દેહા શ્રી શુભવિજય સુગુરૂ નમી, નમી પદ્માવતિ માય; ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય. સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય; જે વળી સંસારે ભમે, તે પણ મુગતે જાય. વીર જિનેશ્વર સાહેબે, ભમી કાળ અનંત, પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત.
-: ઢાલ–પહેલી :(કપૂર હાય અતિ ઉજળે રે. દેશી) પહેલે ભવે એક ગામને રે, રાય નામે નયસાર; કાષ્ટ લેવા અટવી ગયે રે, ભેજન વેળા થાય છે. પ્રાણી ધરીયે સમકિત રંગ, જિમ પામિયે સુખ અભંગ રે. પ્રા. મન ચિંતે મહિમા નિલે રે, આવે તપસી કેય; દાન દેઈ ભેાજન કરૂં રે, તો વાંછિત ફળ હોય રે. પ્રા. મારગ દેખી મુનિવરો રે, વંદે દેઈ ઉપયોગ પૂછે કેમ ભટકે ઈહાં રે, મુનિ કહે સાથે વિગ રે, પ્રા હર્ષ ભરે તેડી ગયે રે, પડિલાભ્યા મુનિરાજ; ભોજન કરી કહે ચાલીએ રે, સાથે ભેળા કરૂં આજ રે. પ્રા. પગવટીએ ભેળા કર્યા રે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ સંસારે ભૂલા ભમે રે, ભાવ મારગ અપવર્ગ છે. પ્રા. દેવ-ગુરૂ ઓળખાવિઆ રે, દીધે વિધિ નવકાર; પશ્ચિમ મહાવિદેહમાં રે, પાયે સમકિત સાર છે. પ્રા. શુભ ધ્યાને મરી સુર હુઓ રે, પહેલા સ્વર્ગ મોઝાર; પાયમ આયુ ચવી રે, ભરત ઘરે અવતાર છે. પ્રા. નામે મરીચી જેવને રે, સંયમ લીએ પ્રભુ પાસ; દુષ્કર ચરણ લહી થી રે, નિંદડીક શુભ વાસ રે. પ્રા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org