________________
પ્રાચીન સક્ઝાય મહેદધ ભાગ-૨
[ ૩૪૫ રાજ તજી દીક્ષા લીચે, પાટીલા ચાય પાસ; મેરે લાલ. માસ ખમણ પારણું કરે, અભિગ્રહ વંત ઉલ્લાસ. મેરેતીર્થ. ૩ લાખ વરસ ઈમ તપ કર્યો, આલસ નહી ય લગાર; મેરે પરિગલ પુણ્ય પિતે કર્યું, નિકાગ્યે જિન પદ સાર. મેરે તીર્થ૦ ૪ માસ ખમણ સંખ્યા કહું, લાખ અગ્યાર એંશી હજાર; મેરે લાલ. છસે પીસ્તાલીશ ઉપરે, પંચ દિન વૃદ્ધિ કરેય. મેરેતથ૦ પચવશ લાખ વરસનું આઉખું, માસ સંલેષણ કીધ; મેરે ખમી ખમાવી તે ચવ્ય, દશમે સ્વર્ગ ફલ લીધ. મેરે તીર્થ પુનરાવર્ત સકે, વિમાન સાગર વિશ; મેરે સુર ચવીઓ સુખ ભેગવી, હવા એ ભવ છવીસ મેરે તીર્થ
-: ઢાલ-પાંચમી :સત્તાવીશમો ભવ સાંભલો તે, ભમર હુલી, રૂડું માહણકુંડ ગામ તે, ઋષભદત્ત બ્રાહ્મણ વસે છે. ભમર
દેવાનંદા ઘરણી નામ તે. કર્મ સહ્ય લવલેશ વલી તે, ભ, મરીચી ભવ તે જે હતે; પ્રાણુત ક૯૫થકી ચવી તે, ભ૦ દ્વિજ કુલે અવતર્યો તેહ તે. ચૌદ સુપન માતા લહે તો, ભ૦ આણંદ હુએ બહુત તે; ઈ અવધિ જોઈયું તે, ભ૦ એહ અચ્છેરા ભુત છે. ખ્યાશી દિન તિહાં કણે રહ્યા તે, ભ૦ ઇંદ્ર આદેશે દેવ તે; સિદ્ધાર્થ ત્રિશલા કુખે તે, ભ, ગર્ભ પાલટે તતખેવ તે. ચૌદ સુપન ત્રિશલા લહે તે, ભ, શુભ મુહૂતે જણ્યા જામ તે; જન્મ મહોચ્છવ તિહાં કરે તે, ભ૦ ઇદ્ર ઇદ્રાણું તામ તે. વર્ધમાન તસ નામ દિએ તે, ભ. દેવે દીઓ મહાવીર તે; . હર્ષે શું પરણાવી તે, ભ૦ સુખ વિલસે ઘર વીર તે. માય તાય સુરક ગયા તે, ભ૦ જિન સાધે નિજ કાજ તે લોકાંતિક સુર ઈમ કહે તે, ભઇ લ્યો દીક્ષા મહારાજ તે. વરસીદાન દઈ કરી તે, ભ૦ લીધો સંચમ ભાર તે; એકાકી જિન વિહાર કરે તે, ભ ઉપસર્ગને નહી પાર તે. ત૫ ચઉવિહાર કર્યા ઘણું તે, ભ૦ એક છ માસી ચૌવિહાર તે બીજે છમાસી કર્યો તે, ભ૦ પંચ દિન ઉણું ઉદાર તે. નવ તે માસી કર્યા તે, ભ, બે ત્રણ માસી જાણ તે અઢી માસી બે વાર કર્યા તે, ભ, બે માસી છ વાર વખાણ તે,
- ૬૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org