SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ [ ૩૪૩ amanoramanma r aman ચરમ તીર્થંકર થઈશું, હશે ત્રિગડું સારજી; સુર નર સેવા સારશે, ધન્ય ધન્ય મુજ અવતારજી. અ૦ રહે મદમાતો એણે પરે, એક દિન રોગ અતીવજી; મુનિ જન સાર કે નવી કરે, સુખ વછે નિજ જીવજી. અ કપિલ નામે કેઈ આવીયે, પ્રતિ નિજ વાણીજી; સાધુ સમીપે દીક્ષા વરે, ધરમ છે તેણે ઠામ. અo સાધુ સમીપે મેકલે, નવી જાએ તે અગજી; ચિંતે મરીચી નિજ મને, દીસે છે મુજ જે.જી. અત્ર તવ તે વલતું બેલી, તુમ વાંદે શું હાયજી; ભે ! ! ધરમ ઈહાં અછે, ઉસૂત્ર ભાખ્યું છે. અત્રે તેણે સંસાર વધારીએ, સાગર કેડા કેડીજી; લાખ ચોરાશી પૂરવ તણું, આયુ ત્રીજે ભવ જોડીજી. અo ભવ ચોથે સ્વર્ગ પાંચમે, સાગર સ્થિતિ દશ જાણુજી; કૌશીક દ્વિજ ભવ પાંચમે, લાખ એંશી પૂરવ માનજી. અ. ગુણા નારીયે દ્વિજ થયે, પૂરવ લાખ બોંતેર સારજી; હુએ ત્રિદંડી છઠે ભવે, સાતમે સહમ અવતાર. અ. અગ્નિત આઠમે ભવે, આઠ લાખ પૂરવ આયજી; ત્રિદંડી થઈ વિચરે વલી, નવમે ઈશાને જાય છે. અત્ર અગ્નિભૂતિ દશમે ભવે, મંદિરપુરે દ્વિજ હાયજી; લાખ છપન પૂરવ આઉખું, ત્રિદંડી થઈ મરે સેયજી. અo ઈગ્યારમે ભવે તે થા, સનત કુમારે દેવજી; નયરી તાંબીચે અવતર્યો, બારમે ભવે દ્વિજ હેવજી. અ. ચુમાલીશ લાખ પૂરવ આઉખું, ભાર બ્રિજ જસ નામજી; ત્રિદંડી થઈ વિચરે વલી, મહાઈદ્ર તેરમે ભવે ઠામજી. અત્ર રાજગૃહી નયરી ભવ ચઉદમે, થાવર બ્રાહ્મણ દાખજી; ચેત્રીશ લાખ પૂરવ આઉખ, ત્રિદંડી લિંગ તે ભાખજી. અ૦ અમર થયે ભવ પન્નરમે, પાંચમે દેવલોકે દેવજી; સંસાર ભયે ભવ સેલમે, વિશ્વભૂતિ ક્ષત્રીય હેવજી. અ૦ -: હાલ–ત્રીજી :વિશ્વભૂતિ ધારણીને બેટે, ભુજબળ કુઠ સમુલ સમેટે; સંભૂતિ ગુરૂને તેણે ભેટયો. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy