SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] પ્રાચીન સઝાય મહેદધ ભાગ-૨ વાધે સુરતરૂ સરિખ, આદિ જિન દેખીને હરખે અહ એ દેશના દીધી, ભાવે દીક્ષા એ લીધી. જ્ઞાન ભણ્ય સુવિશેષ, વિહાર કરે દેશ વિદેશ; દીક્ષા દઈ એ નજરે, અલગ સ્વામીથી વિચરે. મહાવ્રત ભાર એ માટે, હું પણ પુન્યાઈએ છોટે ભગવું કાપડ કરશું, માથે છત્રને ધરશું. પાયે પાનહી પરશું, સ્નાન શુચી જ કરશું; પ્રાણી ઘૂલ નહીં મારૂં, ખૂર મુંડ ચાટીએ ધારું. જઈ સેવન કેરી, શેભા ચંદન ભલેરી; હાથે ત્રિરંડીયું લેવું, મન માંહે ચિંતવ્યું એહવું. લિંગ કુલીંગનું રચીલું, સુખ કારણ એમ ચિંતવી; ગુણ સાધુના વખાણે, દીક્ષા યોગ તે જાણે. આણ જતિઓને આપે, શુદ્ધ મારગ તે સ્થાપે; સમવસરણ રચ્યું જાણું, વાંદે ભરત વિજ્ઞાણી. બારે પરસરા રાજે, પૂછે ભરત એ આજે; કેઈ છે તુમ સરીખો, દાખ્યું મરીચી નીઠે. પહેલે વાસુદેવ થાશે, ચકવતિ મૂકી એ વાસ; ચોવીશ એ તીર્થકર, વર્ધમાન નામે જયંકર. ઉલટયું ભારતનું હૈિયું, જઈ મરિચીને કહ્યું, તાતે પદવી એ દાખી, હરી ચકી જિનપદ ભાખી. ત્રણ પ્રદક્ષિણા દેઈ, વંદન વિધિશું કરે સ્તવતે કરે દાહો, પુત્ર ત્રિદંડી ન રહે. વાંદુ છું એહ મરમ, થાશે જિનપતિ ચરમ; એમ કહી પાછો વલી, ગરવે મરીચી ચડી. -: હાલ–બીજી :ઈહવાગ કુલે હું ઉપને, મારો ચક્રવતિ તાતજી, દાદી માહો જિન હુએ, હું પણ ત્રિજગ વિખ્યાતજી. અહે? અહ? ઉત્તમ કુલ માહરૂં, અહો! અહો ! મુજ અવતારજી; નીચ ગોત્ર તિહાં બાંધીઉં, જુઓ જુઓ કરમ પ્રચારજી. અ૦ આ ભરતે પતન પુરે, ત્રિપૃષ્ટ હરિ અભિરામ; મહાવિદેહ ક્ષેત્ર મુકાપુરી, ચકી પ્રિય મિત્ર નામજી. અ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy