SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજ્ઝાય મહેાધિ ભાગ-૨ પાત્ર તણી અનુમેદના, કરતા જીરણુ શેઠ; શ્રાવક ઉ’ચી ગતિ લહે, નવ ચૈવેયક હેઠ. દશ ચામાસા વી૨જી, વિચરત સ’જમ વાસ; વેશાલા પુરી આવીયા, અગીયારમી ચૌગામ. AAAAAAAAAAAAAAAAAAAAAAAAAA મમમમમમમમ મમમEEEEEEEEEEEEE ૪૬ શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ ભવનું સ્તવન–ઢાલ-૬ AAAARARAPAPARARARASARARARARARARARARARARARAAAAA KAKAKAKAKAKAKAKAKAKNEMENKNEJKYKNENKYKNEJEMKNEY2SR32329: દુહા વિમલ કમલદલ લાયાં, ક્રીસે વદન પ્રસન્ન; આદર આણી વીર જિન, વાંઢી કરુ` સ્તવન. શ્રી ગુરુ તણે પસાઉલે, સ્તવશું વીર ભવ સત્તાવીશ વર્ણવું, સુણો સહુ સાંભલતાં સુખ ઉપજે, સમકિત નિમલ હોય; કરતાં જિનની સ‘કથા, સફલ દહાડો સેાય. -: ઢાલ-પહેલી : જિષ્ણુ દેં; આણુ દ. મહાવિદેહ પશ્ચિમ જાણું, નયસાર નામે વખાણું; નયર તણેા છે. રાણા, અટવી ગયા સપરાણા, જમત્રા વેલાએ જાણી, ભક્તિ રસવ'તી આણી; દત્તની વાસના આવી, તપસી જીવે છે ભાવી. મારગ ભૂલ્યા તે હેવ, મુનિ આવ્યા તખેવ; આહાર દીધે! પાય લાગી, ઋષિની ભૂખ તૃષા સવી ભાંગી. ધર્મ સુણ્યા મનરંગે, સમકિત પામ્યા એ ચંગે; ઋષિને ચાલતા જાણી, હૈડે તે ઉલટ આણી, મારગ દેખાડચા વહેતા, પાછા વલીએ એમ કહેતા; પહેલે ભવે ધરમજ પાવે, અંતે દેવગુરુને ધ્યાવે. પંચ પરમેષ્ઠિનું ધ્યાન, સૌધર્મ પામ્યા વિમાન; આઉખું એક પત્યેાપમ, સુખ ભોગવી અનેાપમ. ભવ ખીજે ત્રીજે આયા, ભરત કુલે સુત જાયા; ઓચ્છવ મંગલીક કીધું, નામ લે મરીઅંચીધુ.. Jain Education International 2010_05 [ ૩૪૧ For Private & Personal Use Only ર 3 * ર ૪ ૫ www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy