________________
[ ૩૩૫
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨
ધન રે સિદ્ધારથ તાત રે, ધન રે જેને કુળ ઉપન્યા; શ્રી વીર જીણુંદ રે, ધન ધન રે ત્રિશલા રે માવડી. ધવળ મંગલ દીએ ભામિની, ઘેર ઘેર મંગલ માલ રે; ઘેર ઘેર રંગ વધામણ, દીજીએ દાન અપાર રે. ધનત અશુચી કરમસવિ ટાળીયાં, દિવસ હુવા જબ બાર રે, સજ્જન સહુ આગીયાં, કરે તસ નામ વિચારે છે. ધન, ઘરે આવ્યા લગી વાળીયો, રાજ સિદ્ધિ પરિવાર રે, તે ભણી નામ થાપીઉં, થી વર્ધમાન કુમાર રે. ધન સજજન સહુ તે સહી કરે, ઓચ્છવ જય જયકાર રે, ચડીતી પક્ષ ચંદ્રાપુરી, વાઘતે કુમાર ઉદ્ધાર રે. ધન પાંચ વરસ સુત જબ હુએ, કરે પ્રશંસા ઇંદ્ર રે; બાળપણે બાળ આગળ, શ્રી વર્ધમાન જનચંદ રે. ધના સુર એક વચન ન માનતાં, પરીક્ષા જેવા કાજ રે; જન આમલકીડા કરે, સુર આવ્યા તે ઠામ રે. ધન રાતી આંખ રે કુકર્ત, કાલની અતિ વિકરાશે રે; ફણીધર તે વૃક્ષ વિંટીઓ, નાઠાં બાળક તકાળ રે. ધન શ્રી વર્ધમાને જઈ કરી, સાહી વદન જલપુર રે; વાહર ના વેગલે, થે બાળક જઈ દૂર રે. ધન, તે રમવા વળી આવીયો, બેલ વચન વિચાર રે; વર્ધમાન સુરવરને, જીન જીત્યા તતકાળ રે. ધન ખધે ચડે પ્રભુ માહરે, તુમ તેલે નહી કેય રે,
નવર જબ ખધે ચઢયા, સાતતાડ સો સોય છે. ધનદેખી કુમારને સવી ગયા, નાઠા તે નગર મઝાર રે, રાય સિદ્ધારથ વિનવ્યા, સ્વામી વચન અમારૂં અવધાર રે. ધન શ્રી વર્ધમાનને લઈ ગયે, માટે તે કઈ પિશાચ રે, જીન પેખે જ્ઞાને કરી, નીગમની સુરપતિ વાચ રે. ધન અંગુઠો શીર ચાંપીઓ, તવ અડપડી અપાર રે, ધ્રુજીને ધરતી પડે, સુર કહે જય જયકાર રે. ધન દેવ ખમાવે વળી વળી, સહીતું સાચલા ધીર રે, સુરપતિ દીધું રે સાચું, સ્વામી નામ તમારું મહાવીર રે. ધન કરે પ્રશંસા અતિ ઘણી, દેવ ગયા દેવલેક રે, રાય રાણા આણંદીયા, ઓચ્છવ કી લેક રે. ધન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org