________________
૩૩૬ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨
-: ઢાલ-પાંચમી :હવે રે સિદ્ધારથ રાય, હઈડે હરખ ઉછાય; કુંવરને ભણવા રે મૂકે, આચાર કશો ના ચૂકે. સોનારૂપાની લેખણ, ખડીયા પડીયા એ તતખણ, જલહલ પીછોડા આપે, જશ કીતિ જગ વ્યાપે. હસ્તી બંધ ચઢાવે, વાજીંત્ર સર્વ વજડાવે, આવે પંડિત વાસ, હૈડે હરખ ઉલ્લાસ. બ્રાહ્મણ રૂપ ધરેઈ, પુસ્તક અસુઅ કઈ ગુરુ ઠામે વીર બેસાડે, પંડિત બેલતે વારે. મનના સંદેહ ભાખે, અનવર સર્વ તત્વ રાખે; નિપુણ છે જેન વ્યાકરણ, જુઓ જન સંચય હરણ સુરપતિ સરગે સિધાવે, જીનવર સુવીર્ય વધાવે; જશોદા શું મેલી રે વિવાહ, પરણી લીયે ધન લાહો. અનુક્રમે સુખ વિલસંતે, બેટી હુઈ ગુણવંત જમાલીને તે પરણવી, માતપિતા સુરલોકે જાવે. ભાઈ વડાને દે રાજ, દેઈ સારી એ કાજ; હવે રે લોકાંતિક આવે, દીક્ષા સમય જણાવે. દીધું સંવત્સરી દાન, ભાઈ માગે એ માન; દેય વરસ ઘેર રહેજો, આરંભ સવી પરહરજે. લેજે સુઝતે આહાર, સચિત્ત તણે પરિહાર; એણી પેરે રહ્યા દેય વરસ, અનુમતિ માંગે મનહરખ. દીક્ષા ઓચ્છવ કરીયાં, સુરપતિ નરદેવ મળીયાં; શિબિકાએ બેસીને આવે, વડાવૃક્ષ હેઠળ ઠાવે. માગશર દશમી અંધારી, દીક્ષા લીધી સંઘારી, તપ કીધાં ત્યાં છઠ્ઠ, પારણે ખીરની વૃષ્ટિ. બ્રાહ્મણ બહુળ દેઈ સુર પંચ દીવ કરેઈ; બ્રાહ્મણ પુરવ મીત્રી, સુની જન લીધું ચારિત્ર. ઘરણી જે પેરે ઘેહેલા, તુજે કાંના આવ્યા વેહેલા; તુજ મિત્રે દાનજ દીધું, વરસ બે સુપ્રસીધું. જનમ દારિદ્ર દુર તુજ કાયા, સીર ભાગો રે મુજ; તુજ નિર્લજજ નહી લાજ, જઈ સે જીનરાજ,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org