________________
AAAAAAAAAFararararayan xxxx
اداtxtEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
[
શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ ભવનું સ્તવન
1
ARRERA
==== ઝાંઝ
=
હાલ-૮ ========= ========================4 axx નો ઝાકઝEMEઝEx============ =====*********
ર
-: હાલ પહેલી :સરરવતી શુભમતિ દો મન રંગે, ઉલટ આણીશ અધિક અંગે; ગાઈશ હું શ્રી વીર જીણુંદા, હઈડે આણીશ અમીના આણંદા. પુત્તરથી ચવીયા હે સ્વામી, અવતરીયા બ્રાહ્મણકુલ ગામી; અષાડ શુકલ છઠે આણંદ, રીખવદત્ત દેવા નારી અંગે. ચૌદ સુપન દેખે તેણીવાર, હર્ષે પિઉને કહે રે વિચાર; હો રે પુત્ર તુજ અતિ ગુણવંત, બુદ્ધિવંતને બહુ જશવંત. જાણુ ઈંદ્ર વચન મન આણી, હરિણુ ગમેલી દેવ જણાવે; ભિક્ષા કુલ આવ્યા હો સ્વામી, ન જન્મ જુવે ક્ષત્રી ફૂલગામી. સિદ્ધારથ નરવરની છે નારી, ત્રિશલા કુખે કરો અવતારી, આ વદ તેરસ દિન સાર, દેવે કીધે ગર્ભ પરિહાર. ચૌદ સુપન દેખે માજમ રાતે, પેહલે ગજ દેખે ભદ્રજાતિ; બીજે વૃષભ ને ત્રીજે સિંહ, ચોથે લક્ષમી અકલ અબીહ. પંચમે પંચવરણી કુલ માલા, છઠ્ઠઠે દેખે ચંદ્ર રસાલા; સાતમે સૂરજ તેજ જમાલા, આઠમે ઉજજવલ વિજ સુવિશાલા. નવમે પુરણ કલશ મન મેહે, દશમે પદ્યસરોવર સહ, અગીયારમ ખીર સાગર સાર, બારમે દેખે દેવ ઉદાર. તેરમે રણું રાશિને ઉંચી, ચઉદમે વિશ્વાનલમાં મધુ સંચ, ચૌદમે ગગન થકી ઉતરતાં, ત્રિશલા દેખે મુખ પેસંતા.
-: ઢાલ–બીજી :ત્રિશલા રાણી જાગીયા એ, જઈ નીજ પતિ પાય લાગીયા એ ચૌદ સુપન અનુક્રમે ગ્રહો એ, રાય સિદ્ધાર સવી સંગ હવે એ. ત્રિશલા નિદ્રા નવી કરે એ, જાણે બીજું સુપન સફળ હરે એ. દિનકર ઉગ્યો એટલે એ, તેડયે સુપન પાઠક ઘર તેટલે એક શાસ્ત્ર વિચાર જોઈ કરી એક પુત્ર હોશે ગુણવંત સવી હવે એ. દાન દેઈ સંતેષીઆ એ, તે સુપન પાઠક ઘેર ગયા હરખીઆ એક માતા ઉપર જીન ધરી પ્રેમ એ, નવી હાલ્યા રહીઆ શ્રી ગુપ્ત એ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org