SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર ] પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ શિર છત્ર ચામર બેહુ પાસે, સિંહાસણ બેઠા ઉલાસે; મ0 દેઈ ધરમ તણે ઉપદેશ, પ્રતિ બેધ્યા સુર સન્નિવેશ. મ. ત્રીશ વરસ સદને સુખ રસિયા, બારી અધિકા છદ્મસ્થ વસીયા, મ0 ત્રીશે ઉ| કેવલ લીલા, તીર્થકર રાજ રંગીલા. મક વરસ બહોતેર આઉખું પાલી, ત્રિભુવનમાં ધરમ અજુઆલી; મ0 નિરવાણ કલ્યાણક જાણી, સમો સર્યા પાવાપુરી નાણ. મ0 સાધુ સાધવી પચાસ હજાર, મેલીઓ સહુ પ્રભુ પરિવાર મા કારતક વદિ દિવસ પનરમ, શિવસુખ પામ્યા જિન ચરમે. મe સુરનર પતિ ચઉવિહ દેવા, તિહાં આવ્યા કરવા સેવા; મ. અર્ધરાત્રી દીપક આલી, પ્રગટયો તિહાં પર્વ દીવાલી. મe -: હાલ–અગ્યારમી :ભવીજન ભાવે સાંભલે, મન આણી અતિ આણંદો રે; વાલેસર વીર જીનના. ગુણ ગાતાં પરમ આણંદરે, જય જય વીર જિનેસરૂ. વર્ધમાન જિનવર તણાં, ભવ સત્તાવીશ શુણીયા રે, મતિ અનુસારે આપણી, મેં શાસ્ત્ર માંહેથી ભણયારે જ આજ મને રથ સવિ ફલ્યા, આજ અમૃત વઠા મેહરે; સિદ્ધિ સકલ આવી મિલે, વલી ઘણ કણ પુરા ગેહ રે. જ સંત્તર એકત્રીસે શાહપુર, પિષ વદી દશમી શનિવાર રે, સમકિત વતને ભણવા તણે, આ સ્તવન રો અધિકાર રે. જો ભણે ગણે વલી સાંભલે, જે ધારે ધરમ નીસાણી રે; અવિચલ જ્ઞાનની કલા લહીએ, એ ભવ પરભવ તે પ્રાણ રે. ૪૦ -: કલશ :એમ વીર જનવર સકલ સુખકર, પરમ ધરમ દયા કરે; નર અમર કિન્નર વાણુ વ્યંતર, અસુર નીકર સુહકરો. લખ લાભ જાણ નેહ આણી, શુ પ્રાણુ ગુણધરો; શ્રી વિજય પ્રભ સૂરીંદ ગ૭પતિ, સહમ સ્વામી ગણધરો. તસ ગચ્છ સેહે ભવિક મેહે, શ્રી હરખ કુશલ ગુરૂ કવિવરે; તસ શિષ્ય ભાવે જ્ઞાન ગાવે, વીર અનવર જય કરે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy