SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ પ્લેચ્છ અનારજ દેશ એ, ઘણા પરિસહ પુર સન્નિવેશ એ, દેવતા સંગમ પાપી એ, લેહ ચક કરી સંતાપ એ. પીડા ઉપાઈ અતિ ઘણી એ, તે સર્વ સહે ત્રિભુવન ઘણું એક પ્રથમ છ માસી ભાવિઆ એ, સુર મહિમા કરવા આવીયા એ. અભિગ્રહ ઉણા છ માસી થયા એ, ચંદન આપે કુલ માસીયાએ સજ્યા પાલક ગોપ એ, બેહું કાને શિલા રોપ એ. ખરક સિદ્ધારથ ઉદ્ધરી એ, તેણે વેદના વ્યાપી અતિ ખરી એ; શબ્દ પર્વત રાયે ધરીયે, છઠગામે જિન પાદુકા કરી એ. -: ઢાલ-નવમી :ચઉના વીર પરિસહ ખમ્યા એ, નર સૂર ગિરી તિવાર; તપ વીરજનો સાંભલો એ, એપવી કરમની કેડી. કરી મન નિરમલે એ. એક છમાસી પુરણ કર્યા એ, પાંચ દિન ઉણે વલી એક નવ ચૌમાસી દય ત્રિમાસીયા એ, અઢી માસીયા દોય વિવેક. ૫૦ છ બેહ માસી દોઢ માસી દો એ ગણે એ, એક માસી વલી બાર; ત૫૦ બહેતર અરધ માસી ભણે એ, ઓગણત્રીશ બસેં છઠ્ઠ ધારી. ત૫૦ એક ભદ્ર પ્રતિમા દોયને એ, મહાભદ્ર પ્રતિમા દિન ચાર; ત૫૦ સર્વ ભદ્ર પ્રતિમા દિનદશ વલી એ, ત્રિદિવસ પ્રતિમા બાર. ત૫૦ એકસે અડત્રીશ માસ થયા એ, ઉપર દિન પચવીશ તપ૦ ત્રણસેં ઓગણપચાસ દિન પારણું એક મેલ સર્વ જગીશ. તપ૦ સાડાબાર વરસ પન્નર દિના એ, વીર છઘસ્થ વિહાર, ત૫૦ બે ઘડી તેહમાં પ્રમાદની એ, તપ સઘલ ચેવિહાર. તપ૦ જ્ઞાનાદિ શુભ ગુણ વાધતા એ, વૈશાખ માસ દશમી શુદ્ધ એક તપ૦ સંભી ગામ નદી રુજુ વાલિકાએ, તિહાં પામ્યા કેવલ રિદ્ધ, તપ -: ઢાલ–દશમી :વીર કેવલ કમલા વરી, ગૌતમ ગણધર પાંખરીઓ; મને વાલો વીર જીનવર વંદ. જસ દરિસણ થાય આણંદ, મને. ત્રણ ગઢ હેમ રૂપ રતનના, પાંત્રીશ ગુણ જાણ વચનનાં. દેવદુંદુભિ પ્રભુ ગુણ ગાજે, વાજીંત્ર કડા કડી વાજે, મe ધર્મ ચક પ્રભુ આગલ સેહે, ઇંદ્ર દવજે જન મન હે. મ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy