________________
૩૦ ]
www
પ્રાચીન સજ્ઝાય મહેાધિ ભાગ-૨
દિન દિન જીન વાધે, સુરતરૂ જીમ લવંત, આમલકી ક્રીડા રમંત, મહાવીર નામ લહત. નીશાલે ભણવા મૂકે, ત્યાં આવ્યા ઇન્દ્ર, પૂછી પ્રશ્ન કરાવીયું, તિહાં વ્યાકરણ જીણુ ; અનુક્રમે પરણાવ્યા, નામે યશાદા રાણી, માત પિતા પહેાતાં, સુખે સુરલેાક મજારી. -: તાલ–સાતમી :હવે દૈવ લેાકાંતિક આવ્યા, જય જય વીર વધાવ્યા; નદિન સાસ પુરત, વરસ એકે વૈરાગ્ય ધરત. દિનપ્રતે સેાનૈયા દીજે, એક કોડી આઠ લાખ ગણીજે; દીક્ષા અવસર વરસીદાન, ત્રણશે' અઠયાસી કોડી માન. એશી લાખ ઉપરે જાણેા, માગશર વદી દશમી વખાણેા; નદી વર્ષોંન મહેાત્સવ કરે, ઇન્દ્ર ખાંધે પાલખી ધરે. વાછત્ર કાડા કાઢી વાજે, અંબર દુંદુભિ ગાજે; દેખી હરખે સુરનર લાખ, મુખ બેલે જય જય ભાખ. ક્ષત્રિયકુંડ જ્ઞાતવન આવી, અશાક તલે પાલખી ઢાવી; આભૂષણ ઉતાર્યો ઉલ્લાસ, અમરી નારી ગાયેા ભાસ. ૫'ચ મુઠ્ઠી લાચ કરેઈ, શુદ્ધ નીતિ મનમાં ધરેઈ; મહાવીરે ચારિત્ર લીધા, ચૌવિહારે છઠ્ઠું તપ કીધા. :- ઢાલ-આઠમી :
સજમ લેઈ વીર એ, રહ્યા કાઉસ્સગ્ગ ગીરી ધાર એ; ગેાવાલીએ પરિસહ કર્યાં એ, આવી ઇન્દ્રે સિદ્ધારથ અનુસર્યા રે. એષ પડે તાપસ તણે એ, ઉપયા ચામાસુ` નવી ગણે એ; પરિમલે માહ્યાં. ભૃંગ એ, આવી ચામડી ચુંટે અંગ એ. સામદેવને ચીવર દ્વીધ રે, અરધુ કાંટે વલગુલીદ્ધ એ; શૂલપાણી પરિસહ સહ્યા એ, બે ઘડી ઉંઘે દશ સુપન લહ્યા એ. રાજગૃહી ગેાશાલા મલ્યેા એ, પ્રભુ શિષ્ય થઈ સાથે ચલ્યે એ; જિન તપે ઘર પ્રજાલતા ફિરે એ, ચાર હેરૂ કરી જિનને ધરે એ. અછંદ્દે કવચને ખીમા ધરીરે, ચંડકાશીએ બુઝવ્યા હિતકરી એ; સિંહ જીવ એટલે નાવ એ, રાખી સબલ કેબલ ભાવ એ. અગ્નિ પરિસહ પગ દેહ એ, કટપૂતના શીત પ્રભુ સહે એ; લાહાએ ઘણુ ઉપાડીએ એ, આવી ઇન્દ્રે તેહને તાડીએ એ,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
૪
૫
७
८
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
www.jainelibrary.org