________________
પ્રાચીન સજઝાય મહોદધિ ભાગ-૨
" [ ૩૯ ઉત્તમ વીર તણે રે ભવ સાંભ, આંકણી, તેહની કુખે રે આવી અવતર્યા, નંદન નામે કુમાર; ચાવીશ લાખ વરસ સુખ ભેગવી, લીધો સંયમ ભાર. ઉ૦ ૪૪ પંચ મહાવ્રત પાલી ભાવણ્ય, હાલી કરમની કેડી; નિરમલ ભાવે રે કિરિયા આગલે. નમીએ બે કર જોડી. ઉ૦ લાખ વરસ એક દીક્ષા પાલતે, પાટીલા ચારજ પાસ; વણકેડી છાસઠ લાખ દિવસ લગે, તપ કરે ચઢતે ઉલ્લાસ. ઉ૦ માસે માસે રે ખમણે પારણું, અગ્યાર લાખ એંસી હજાર છસે પીસ્તાલીશ માસ ખમણ કર્યા, પંચ દિન ઉપર ધાર. ઉ૦ પારણ દિન પણ તેટલા જાણો , વિશથાનક નિમિત્ત આરાધ; એ તપમાંથી રે માસે પારણે. ધન ધન નંદન સાધ. ઉ. તીર્થકર નામ તિહાં સંબદ્ધ કર્યું, તપ કરી નિરમલ દેહ, પચીશ લાખ વરસનું આઉખું, પચવીશમાં ભવ એહ. ઉ. તિહાં દેવલોકે રે દશમે અવતર્યા, પુત્તર નામ વિમાન; સાગર આઉખું વિશ છવીશમે, એ ભવ જાણે પ્રધાન. ઉ૦
-: તાલ-છઠ્ઠી :પ્રાણુત દેવલે કે, સુખ ભોગવી સંસાર; કુંડ ગામે અવતાર, રિખવદત્ત બ્રાહ્મણ, દેવાનંદા નારી, તસ કુખે વસીયા,
ખ્યાતીદિન મનધારી. ઇદ્રને આદેશ, હરિણ ગમેલી દેવ,
ક્ષત્રીય કુંડ ગામે; લઈ મૂક્યા તતખેવ, સિદ્ધારથ રાજા,
ત્રિશલા રાણું નામ, ચઉ દશ વર સુપનાં, દેખી હરખી તા. રાયે સાંભળી પાઠક, તેડી કહે સુવિચાર, સૂત ચક્રવતી હશે, કે અરિહંત અવતાર શુભ દેહલા ઉપજે, રાજા વધે રાજન; ચૈત્ર સુદ તેરસ દિને, જમ્યા જિન વર્ધમાન. છપ્પન દિગ કુમરી, ઇંદ્ર મહોત્સવ થાય,
વધામણ આપી, હરખ્યા સિદ્ધારથ રાય; ,४२
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org