SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ] પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ હાંસી સુણી તિહાં સુભટની, મનમાંહિ નિયાણે રાખ્યા રે; કેડી વરસને આઉખે રે, એક સહસ દીક્ષાને ભાખ્યા રે. અણસણું પુરી સાતમેં, સુરલોકે દેવતા કહીએ રે, સત્તર સાગર સુખ ભોગવી, ભવ અઢારમે એ લહીએ રે. હવે પિતનપુર રાજા, નામે પ્રજાપતિ સાર રે; નારી મૃગાવતી કુખે, વાસુદેવ પૃથ્વી ઉદાર રે. ત્રિપૃષ્ઠ વિખંડન સ્વામી, જ્યારે સિંહ વીદાયેં રે; તાતે તરૂએ કાને, સજ્યા પાલક માર્યો રે. કઠીન કરમ અતિ મૂલવ્યાં, ઓગણીશમે ભવ એહ રે; સાતમી નરકે નારકી, વીસમા ભવ માંહે તેહ રે. નીસરી ભવ એકવીશમે, સિંહનો અવતાર પામેં રે; ચેથી નરકે બાવીશમેં, ભવે નારકી ઠામે રે. ભવ અસંખ્યાતા ઈહાં કણે, જા કરમને ભાર રે; તે લેખે એ ગણીએ નહી, સૂકમ વાત વિચાર રે. -: ઢાલ થી :પશ્ચિમ મહાવિદેહ ઠામ, અમુકા નયરી ભારી; રાય ધનંજય નામે, ધારણી રાણી ઘારી. તસ કુખે અવતાર, પ્રિયમિત્ર ભલોરી; ચક્રવતિ પદવી ઉદાર, ભેગવે તેહ નિલેરી. રૂપે દેવકુમાર, ખેલ ખાન ખરીરી; સંસારી સુખ સાર, વલસે પ્રેમ ભરીરી. કેસરીયા વેશ બનાય, મોહન માનની મારી; અબીલ ગુલાબ ઉડાય, ફાગર સાબરી મીરી. એક લાખ બાણું સહસ, પરમ રાગ રસેરી; છેહડે છોડી રાજ, ભાવે ચારિત્ર લેરી. કેડી વરસ તપ કાજ, કરતે નર મહી એરી. પૂરવ રાશી લાખ, આઉખું પાલી સહીરી; ત્રેવીશમે ભવ ભાખ, આગમ વાત લહીરી. સાતમે લેક અવતાર, જીવી સત્તર સાગરેરી; ચોવીશમો ભવ ધાર, જીવે સુખ સાગરેરી. – ઢાલ પાંચમી :જંબૂઢીપે રે ભરત ક્ષેત્રમાં, છત્રા નગરી નામ; જીત શત્રુ રાજા રે રાણી તસ ઘરે, ભદ્રા ગુણ અભિરામ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy