________________
[ ૩ર૭
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨
સાંભલી વાત મન મદ વસ્યો એ, ઘણું નાચતે કુદત અતિતો એ; કરમ વાત કહીએ કીસી એ, જુઓ જાણતો કર્મ બાંધે રિસિ એ. પૂછતાં કપિલ આગળ કહી એ, પ્રભુ પાસે ઈહાં ધરમ સરીખ સહી એક દુષ્ટ ભાષિત વચન રસ કેળવ્યું એ, તિહાં મદવશે કરમદલ મેળવ્યું છે. સાગર કડાકોડી નીચ કુલે એ, મન ગર્વથી તેહ ભવભવ રૂલે એ, ત્રીજે ભવ મરિચી પુરણ હવે એ, પંચમે સુરલોકે ચોથે ભવે એ. કેલ્લાગ પુરે કૌશીક બંભણે એ, એંસી પુરવ લાખ જીવી ભણે એક ત્રિદંડી પંચમ ભવ એ ગણે એ, છટ્ઠે ભવે ઈશાન અમર સુણે એ.
-: દ્વાલ બીજી :થુલપુર ખંભણ થાય રે, બહોતેર લાખ પૂરવ આયે રે; સાતમે ભવ પુષ્પમિત્ર નામ રે, તાપસ વૃતિ અભિરામ રે. આઠમે ભવે દેવતા થાય રે, સુધમે મધ્ય આય રે; અગ્નિદત્ત બ્રાહ્મણ હવે રે, ચઈ ગામે નવમે ભવે જો રે. ચોસઠ લાખ પર પાલી રે, તાપસ દીક્ષા સંભાળી રે. દશમે ભવે દેવતા હોય રે, બીજે દેવલોક જેય રે. ઈગ્યારમે ભવ મંદિર ગામે રે, બ્રાહ્મણ થયા અગ્નિ નામે રે; છપ્પન લાખ પૂરવ આયા રે, અંતે તે તાપસ થાય રે. ત્રીજે દેવ લેક દેવ રે, બારમે ભવ તત બેવ રે, વેતાંબીચે ભારવિજ નામે રે, બ્રાહ્મણ થયા તેરમે ઠામે રે. જીવી પૂરવ ગુમાલીસ લાખે રે, તાપસને ધર્મ રાખે રે, ચોથે દેવલોક જાય રે, ચૌદમે ભવે મધ્યમ આય રે.
– હાલ ત્રીજી :(આગરે આદિ છણેસર નામિ. એ-દેશી). તિહાંથી ઘણું ભવમાં ભમી, રાજગૃહી નગરી ઉપરે રે, ચિત્રીસ લાખ પૂરવ આયુ, થાવર વિપ્ર સંપનો રે. પંદરમે ભવ થઈએ, છેહડે તાપસ ગ રે, ભવ સેલમેં પાંચમેં, સુરલેકે દેવના ભોગ રે. સંસારમાંહિ ઘણું ભમી, રાજગૃહી નગરી વખાણે રે, વિશ્વનંદી નામે રાજા તેહને, લઘુ ભાઈ જાણે રે. વૈશાખભૂતિ નામે, તસ ઘર પુત્ર ઉદાર રે, અવતરિયા સત્તરમે ભવે, તિહાં નાચે સંભૂતિ કુમાર રે. કાકા મારે વૈરાગ, મન ઘરી સંયમ લીધું રે; મથુરા નગરી ગૌચરી, ગાયે સંઘટ્ટ કીધ્ધ રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org