________________
કિas Hawત્રાકાકા કાકી કાકા ઝાઝા F=========================== == = ==
४४ છે શ્રી મહાવીરસ્વામીના સત્તાવીશ ભવનું છે
સ્તવન-ઢાલ-૧૧
FAKAKARAKARAKARAR ARRARUTRAKARIXTA EEEEEEEEEEEEEEEEEEEEEESEEY
કહા
પુરણ પ્રેમે પ્રણમીએ, બ્રહ્માણી ગુણખાણી; જાસ પ્રસાદે પામીએ, નિરમળ નવરસ વાણી. શ્રી ગુરૂ ચરણ કમળ નમું, મોટો મહિમા જાસ; સફલ મરથ મન તણું, વદતિ વચન વિલાસ. પિતા સિદ્ધારથ જેહને, ત્રિશલાદેવી મોત બેહની જાસ સુદંસણા, નંદી વર્ધન બ્રાત. નારી જશેદા મન વસ્યો, સાત હાથ તનુ માન; વરસ બહેતર આઉખું, લંછન સિંહ પ્રધાન. ક્ષત્રિય કુડપુર જનમીયા, સેવન વરણ શરીર; પગ અંગુઠે નચાવીયે, મેરૂ ગિરીવર ધીર. વીર કરમ ભડભંજવા, વીર દીન દાતાર વીર સહુને વાલ, વીર હિયાને હાર. તે જિનવર ચોવીશ, મહાવીર ભગવંત સત્તાવીશ ભવ વરણવી, ગાશું ગુણ મહેત.
-: હાલ ૧ લી :
(સામીય સુપન સંભાલિએ એ-દેશી) પશ્ચિમ વિદેહ વખાણીએ એ, અધિકારી ગામને જાણીએ એક નયસાર નામે વનમાં ગયે એ, તિહાં સાધુ સંયોગ સહેજે થયે એ. મારગ ભૂલા સાધુ સેવા કરીએ, શુદ્ધ સમકિત મતિ તિહાં ધરિ ધારિએ એ; ફાસુ અસણ પાણિ વિહરાવીયાં એ, ભલાં ત્રણ તત્ત્વ ચિત્ત માંહિ ભાવિયા એ. તીર્થકર ગોત્રદલ મેળવ્યાં એ, તિણે ભાવ ચડતિ પુણ્ય કેલવ્યા એ પ્રથમ ભવ એહ મને ધારીએ એ, બીજે ભવ સૌધર્મ ધારીએ એ. તીહાંથી ચવી ભરતરાય સુત સહી એ, દાદા ઋષભજી હાથે દીક્ષા લહી એ; હિલું ચારિત્ર પરિહરિ એ, ત્રિદડિયાવેશ સોહિલે ધારિ એ. ઋષભ વચને ભરત ભૂપતિ એ, આવી વદિ મરીચ તાપસ મતિ એ; ચક્રી વાસુદેવ ચરમ અનવરૂ એ, પદવી ત્રણ પામશે સુખકરૂ એ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org