________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ ટક -- ઠોકીયા ખીલા દુઃખ પડા, કેણ લહે તિમ કરી ગયાં; જિનરાયને મન શત્રુ મિત્ર સરિખા, મેરૂ પરે ધ્યાને રહ્યાં; ઉન્હી વરસે મેઘ બારે, વીજળી ઝબૂકે ઘણું, બહુ ચરણ ઉપર ડાભ ઉગ્યા, ઈમ સહે ત્રિભુવન ધણી. હાલ એક દિન ધ્યાન પુરું કરી, પ્રભુ નયરીયે પહેતા ગોચરી;
તિહાં વૈદ્ય શ્રવણે ખીલા જાણીયા એ. પારણું કરી કાઉસ્સગે રહ્યાં, તિહાં વૈદ્ય સંચ ભલા કીયા;
બાંધીયા વૃક્ષે દોર ખીલા તાણીયા એ. ગુટક તાણી કાઢ્યા દોય ખીલા, વીર વેદના થઈ ઘણી; આક્રંદ કરતા ગિરિ થયે શતખંડ, જુઓ ગતિ કર્મ તણી,
બાંધે જીવડે કર્મ હસતાં, રોવંતા છૂટે નહીં; ધન્ય ધન્ય મુનિવર રહે સમચિત્ત, ઈમ કમ તૂટે નહી.
– તાલ–નવમી :જુઓ જુઓ કરમે શું કીધું રે, અન્ન વરસે ઋષભે ન લીધું રે; કરમ વશે મ કરો કેઈ ખેદ રે, મલ્લીનાથ પામ્યા સ્ત્રી વેદ રે. કમેં ચકી બ્રહ્મદત્ત નડીયો રે, સુલૂમ નરકે એ પડિયે રે; ભરત બાહુબલ શું લડી રે, ચકી હાર્યા રાય જસ ચડિયો રે. સનસ્કુમારે સહ્યા રોગ રે, નલ દમયંતી વિયોગ રે; વાસુદેવે જરાકુંવરને માર્યો રે, બલદેવ મેહનીચે ધાર્યો રે. ભાઈ શબ મસ્તકે વહીયે રે, પ્રતિબંધ સુરમુખે વહી રે; શ્રેણીક નરકે એ પહોતો રે, વન ગયા દશરથ પુત્રે રે. સત્યવંત હરિચંદ ધીર રે, ટુંબ ઘરે શિર વહયું નીર રે; કુબેરદત્તને કંગ રે, બેન વલી માતા શું ભોગ રે. પરહતે ચંદન બાલ રે, ચઢયું સુભદ્રાને આલ રે, માયણ રેહા મૃગાંક લેખ રે, દુઃખ ભેગવ્યાં તે અનેકા રે. કરમે ચંદ્ર કલંક રે, રાય રંક કઈ ન મૂક્યો છે,
અહિલ્યા શું લુબો રે, રત્નાદેવી ઈશ વશ કીધે રે. ઇશ્વર નારીયે નચાવ્યો રે, બ્રહ્મા ધ્યાનથી ચૂકાવ્યો રે; અહો અહો કર્મ પ્રધાન રે, જીત્યા શ્રી વર્ધમાન રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
WWW.jainelibrary.org