________________
1 ફરક
પ્રાચીન સાથે મહેદધિ ભાગ-૨
- હાલ સાતમી – આલે આલે ત્રિશલાનો કુંવર, રાજા સિદ્ધારથને નંદન,
દાન સંવત્સરી એ. એક કેડી આઠ લાખ દિન પ્રતે એ, કનક રચણ રૂપ મેતી;
મુઠી દીએ ભરી ભરી એ. ઘણ કણ ગજે રથ ઘોડલા એ, ગામ નયર પુર દેશ તે;
મને વાંછિત ફલ્યા એ. નિરધન તે ધનવંત થયા એ, તસ ઘરે ન એલખે નારી તે;
સમ કરે વલી વલી એ. દુઃખ દારિદ્ર હરે જગતણા એ, મેઘ પરે વરસે દાન
પૃથ્વી અરૂણ કરી એ. બહુ નરનારી ઉત્સવ જુએ એ, સુરનર કરે રે મંડાણ તે;
- જિન દીક્ષા વરી એ. વિહાર કરમ જગગુરુ કિયો એ, કેડે આવ્યો માહણ મિત્ર તે;
નારી સંતાપિયો એ. જિન જાચક હું વીસર્યો એ, પ્રભુ બંધ થકી દેવ દુષ્ય તે,
ખંડ કરી દિજીએ એ.
- હાલ ૮મી - જસ ઘર કરે પ્રભુ પારણું, સુર તિહાં કંચન વરસે અતિ ઘણું;
આંગણું દીપે તેજે તેહનું એ. દેવ દુંદુભિ વાજે એ, તિણ નાદે અંબર ગાજે એં;
છાજે એ, ત્રિભુવન માંહે સેહામણું એ. ત્રુટક - સોહામણું પ્રભુ તપ તપે, બહુ દેશ વિદેશ વિચરતાં;
ભવિ જીવને ઉપદેશ દેઈ, સાતે ઈતિ શમાવતા. માસ વનમેં કાઉસગ્ગ રહ્યા, જિન કર્મ કઠીન દહે સહી;
ગોવાલ ગૌઉ ભલાવી ગયા, વીર મુખે બોલ્યા નહીં. હાલ – ગૌઉ સવિ દશ દિશિગયા, તિણે આવી કહ્યું મુનિ કિહાં ગયા રૂષિરાય ઉપર મુરખ કપીઓ એ, ચરણ ઉપર રાંધી ખીર; તેણે ઉપસર્ગે ન ચલ્યા ધીર, મહાવીર શ્રવણે ખીલા ઠોકીઆ એ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org