SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ]. પ્રાચીન સક્ઝાયે મહેદધિ ભાગ-૨ તીન લાખ અઢાર સહસ વલી, શ્રાવિકા સંખ્યા જાણ; ત્રણસે ચઉદ પૂર્વ ધારી, તેરસે એહી નાણું રે. હમચડી. ૨૧ સાત સયા તે કેવલનાણી, લબ્ધિ ધારી પણ તેતા; વિપુલ મતિયાં પાંચસે કહીયાં, ચારસે વાદી જિત્યા રે. હમચડી. ૨૨ સાતસે અંતે વાસી સિધ્યાં, સાધવી ચઉદસે સાર; દિન દિન તેજ સવાયે દીપે, એ પ્રભુજીને પરિવાર રે. હમચડી. ૨૩ ત્રીશ વરસ ઘરવાસે વસીયા, બાર વરસ છદ્મસ્થ; તીસ વરસ કેવલ બેંતાલીશ, વરસ સમણું મળે રે. હમચડી ૨૪ વરસ બહેતર કેરૂ આયુ, વીર નિણંદનું જાણે; દીવાલી દિન સ્વાતી નક્ષત્ર, પ્રભુજીને નિરવાણ રે. હમચડી. ૨૫ પંચ કલ્યાણ એમ વખાણ્યા, પ્રભુજીના ઉલાસે; સંઘ તણે આગ્રહ હરખ ભરીને, સુરત રહી ચોમાસું રે. હમચડી. ૨૬ - કલશ :ઈમ ચરમ જિનવર, સયલ સુખકર, થુ અતિ ઉલટ ધરી; અષાડ ઉજજવલ પંચમી દિન, સંવત શત વિહેત્તરે; ભાદરવા સુદ પડવા તણે દિન, રવિવારે ઉલટ ભરે; વિમલવિજય ઉવજઝાય પયકજ, ભ્રમર સમ શુભ શિષ્યએ; રામવિજય જિનવર નામે, લહે અધિક જગશ એ. २७ R E RA A કા-કાક IFRAFARACERAAFARAKARACRAFA ===== =========================== ૪૩ Eી શ્રી મહાવીર સ્વામી પંચકલ્યાણકનું સ્તવન-ઢાલ-૧૦ 54E4Ex રાજકારણ RARAKARAKAFARRARKARAKAKARK કરી 14 | |====Xy5EMExRY -: હાલ પહેલી :(પ્રભુ ચિત્ત ધરીને અવધારો મુજ વાત એ રાગ) સરસતિ ભગવતિ દયો મતિ સંગી, સરસ સુરંગ વાણ; તુઝ પસાય માય ચિત્ત ધરીને, જિનગુણ રયણની ખાણ, ગિરૂઆ ગુણ વીરજી, ગાઈશું ત્રિભુવન રાય; તસ નામે ઘર મંગલ માલા, ચિત્ત ધરે બહુ સુખ થાય. ગિ જબૂદ્વીપે ભરત ક્ષેત્રમાંહિ, નયર માયણકુંડ ગામ; ઋષભદત્ત વર વિપ્ર વસે તિહાં, દેવાનંદા તસ પ્રિયા નામ. ગિઢ સુર વિમાનવર પુષ્પોત્તરથી, ચવિ પ્રભુ લીયે અવતાર; તવ તે માહણે રચણ મળે, સુપન લહે દશચાર. ગિર ૨ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy