SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહેદધ ભાગ-૨ [ ૧૯ રે. (એ અકણી.) ૪૧ સુરનર સુખ જે દુઃખ કરી લેખ, વંછે શિવસુખ એક. સુ. ૪૨ નારક ચારક સમભવ ઉભ, તારક જાણ ને ધર્મ સુ. ચાહે નિકલવું નિર્વેદ તે; ત્રીજુ લક્ષણ મમ. સુ. શ્રી જિન. ૪૩ દ્રવ્ય થકી દુઃખીયાની જે દયા; ઘમહીણાની રે ભાવ, સુ. ચોથું લક્ષણ અનુકંપા કહી, નિજ શકતે મન લાવ. સુ. શ્રી જિન. ૪૪ જે જિન ભાખ્યું તે નહીં અન્યથા, એહ જે દૃઢ રંગ; સુ. તે આસ્તિકતા લક્ષણ પાંચમું કરે, કુમતિને એ ભંગ. સુ. શ્રી જિન. ૪૫ ઢાલ ૯ મી (ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી–એ દેશી) પરતીથી પરના સુર, તેણે રૌત્ય રહ્યાં વલી જેહ; વંદન પ્રમુખ તિહાં નહિ કરવું, તે જાણું ષટ ભેય રે; ભવિકા સમકિત યતનાં કીજે, આંકણી. ૪૬ વંદન તે કર જડ ન કહિયે, નમન તે શીશ નમાડે; દાન દષ્ટિ અનાદિક દેવું, ગૌરવ ભક્તિ દેખાડે રે. ભ. ૪૭ અનુ પ્રદાન તે તેને કહિયે, વારંવાર જે દાન, કુપાત્રે પાત્રે જાતિયે, નહિ અનુકંપા માન રે. ભ. ૪૮ અણ બેલા જે ભાખવું, કહીયે આલાપ; વારંવાર આલાપ જે કરવો; તે કહિયે સંલાપ રે, ભ. ૪૯ એ જયણુથી સમકિત દીપે, વલી દીપે વ્યવહાર; એમાં પણ કારણથી જયણું, તેહ અનેક પ્રકાર રે. ભ૦ ૫૦ ઢાલ ૧૦ મી (બલનાની –દેશી) શુદ્ધ ધરમથી નવિ ચલે, અતિ દઢ ગુણ આધાર લલના; તે પણ જે નવિ તેહવા, તેહને એહ આગાર; લલના. ૫૧ બેહ્યું તેહવું પાલી રે, દંતિદૂત સમ ભોલ; લલના, સજજનમાં દુર્જન તણું, કરછપ કેટિ ને તેલ લલના. પર રાજા નગરાદિક ધણી. તસ શાસન અભિગ લલના, કેહથી કાર્તિકની પરે; નહીં મિથ્યાત્વ સંયોગ. લલના. પ૩ મેળો જનને ઘણે કહ્યો, બલ ચોરાદિક જાણ લલના; ખેત્રપાલાદિક દેવતા, નાનાદિક ગુરૂ ઠાણ લલનાં. ૫૪ વૃત્તિ દુર્લભ આજીવિકા, તે ભિષણ કંતાર લવનાં; તે હેતે દૂષણ નહીં', કરતાં અન્ય આચાર. લલના. ૫૫ હાલ ૧૧ મી (રાગમહાર-પાંચથી રે ઠવણ પાઠાં વિટ/એ.) ભાવિજે, સમકિત જેહથી રૂએ, તે ભાવનાં રે ભાવો મન કરી પરવડું; જે સમકિત રે તાજું સાજું મુલ રે, તો વ્રત તરૂરે દીયે શિવપદ અનુકુલ રે. પ૬ ગુટક અનુકુલ મૂલ રસાલ, સમકિત તેહ વિણ મતિ અંધ છે; જે કરે કિરિયા ગર્વ ભરિયા, તેહ જૂઠો બંધ રે, એ પ્રથમ ભાવના. ગણે રૂડી સુણે બીજી ભાવના બારણું સમકિત ધર્મ પરનું એહવી તે પાવના. પ૭ હાલ ત્રીજી ભાવનાં રે સમકિત, પીઠ જે દઢ સહી; તે મેટે રે ધર્મ પ્રસાદ ડગે નહી, પાઈયે છેટો રે, મેટ મંડાણ ન શોભીયે, તેહ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy