SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ] પ્રાચીન સઝાય મહેદાધ ભાગ-૨ બીજું દૂષણ તજીએ; પામી સુરતરૂ પરગડો, કિમ બાઉલ ભજીએ. સમ ૨૪ સંશય ધર્મના ફળ તણે, વિતિગિચ્છા નામે; ત્રીજે દુષણ પરિહરા, નિજ શુભ પરિણામે. સમ ૨૫ મિશ્યામતિ ગુણ વર્ણને, ટાળે ચેાથે દોષ; ઉન્માર્ગ થતાં હવે, ઉન્મારગ પોષઃ સમ૦ ૨૬ પાંચમ દોષ મિથ્યામતી, પરિચય નવી કીજે; ઈમ શુભમતી અરવિંદની, ભલી વાસના લીજે. સમ૦ ૨૭ ઢાલ ૬ ઠી (અભિનંદન જિન દરિસણ તરસીએ) આઠ પ્રભાવક પ્રવચનમાં કહ્યાં, પાવયણિ ધુરિ જાણ, વર્તમાન કૃતના જે અર્થને, પાર લહે ગુણખાણ. ધન ધન શાસન મંડન મુનિવર, (એ આંકણી). ૨૮ ધર્મકથી તે બીજે જાણીયે, નંદિષેણ પરે જેહ નિજ ઉપદેશે રે રંજે લેકને, ભંજે હૃદય સંદેહ. ધન. ૨૯ વાદી ત્રીજે રે તર્ક નિપુણ ભ, મલવાદી પરે જેહ, રાજદ્વારે રે જય કમલા વરે, ગાજતે જીમ મેહ. ધન. ૩૦ ભદ્રબાહુ પરે જેહ નિમિત્ત કહે, પરમત જીપણ કાજ; તેહ નિમિત્ત રે ચોથો જાયે, શ્રી જીનશાસન રાજ, ધન. ૩૧ તપ ગુણ આપે રોપે ધર્મને, નવી લેપે છન આણ, આશ્રવ લોપે રે, નવી કેપે કદા; પંચમ તપસી તે જાણ. ધન. ૩૨ છઠ્ઠો વિદ્યારે મંત્ર તણે બલી, જિમ શ્રી વયર મુણું; સિદ્ધ સાતમે રે અંજન રોગથી, છમ કાલિક મુનિચંદ. ધન. ૩૩ કાવ્ય સુધારસ મધુર અર્થે ભર્યા, ધર્મ હેતુ કહે જેહ સિદ્ધ સેન રે નરપતિ રીઝવે, અઠમ વર કવિ તેહ. ધન. ૩૪ જવ નવી હવે પ્રભાવક એહવા, તવ વિધિ પૂરવ અનેક; જાત્રા પૂજાદિક કરણ કરે, તેહ પ્રભાવક છેક. ધન. ૩૫. દ્વાલ ૭ મી (સતી સુભદ્રાની–એ દેશી) સેહે સમકિત જેહથી, સખી જિમ આભરણે દેહ ભૂષણ પાંચ તે મન વસ્યાં, સખી તેહમાં નહિ સંદેહ, મુજ સમકિત રંગ અચલ હે, (આંકણી) ૩૬ પહેલું કુશલપણું તિહાં સખી વંદન ને પચકખાણ કિરિયાને વિધિ અતિ ઘણો, સખી આચરે તેહ સુજાણ મુજ. ૩૭ બીજું તીરથ સેવનાં, સખી, તીરથ તારે જેહ; તે ગીતારથ મુનિવરા, સખી, તેહસું કીજે નેહ, ૩૮ ભક્તિ એ ગુરૂદેવની, સખી, ત્રીજું ભૂષણ હોય; કિણહી ચલાવે નવિ ચલે, સખી. ચોથું ભુષણ જોય. મુજ. ૩૯ જિનશાસન અનુમોદનાં, સખી જેહથી બહુ જ હેત; કીજે તેહ પ્રભાવનાં, સખી પાંચ ભૂષણની ખંત મુજ. ૪૦ ઢાલ ૮ મી (ધર્મ જીનેશ્વર ગાઉ રંગશું ). લક્ષણ પાંચ કહ્યાં સમકિત તણું, ધુર ઉપશમ અનુકુલ, સુગુણનર, અપરાધીશું પણ નવિ ચિત્ત થકી ચિંતવીયે; પ્રતિકુલ, સુગુણનર શ્રી જિન ભાષિત વચન વિચારી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy