SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ સહયું તેહના જે, જાણુ મુનિ ગુણ જવહરી, સંવેગ રંગ તરંગ ઝીલે, માર્ગ શુદ્ધ કહે બધા, તેહની સેવા કીજીયે જિમ, પીજીયે સમતા સુધા. ૮ ઢાળ - સમકિત જેણે ગ્રહી વચ્ચું, નિહવને અહદે રે, પાસ થા ને કુશીલીયા, વેષ વિડંબક મંદા રે. હું ગુટક :- મંદા અનાણું દૂર છડે, ત્રીજી સહયું ગ્રહી, પર દર્શનીને સંગ તજીયે, ચોથી સદહણું કહી, હીણ તણે જે સંગ ન તજે, તેહને ગુણ નવી રહે, જયું જલધી જળમાં ભળ્યું, ગંગા નીર લૂણ પણું લહે. ૧૦ ઢાળ-૨-જી. (કપૂર હવે અતિ ઉજલરે એ દેશી). ત્રણ લિંગ સમકિત તણાં રે, પહિલો શ્રત અભિલાષ; જેહથી શ્રોતા રસ લહે રે, જે સાકર દ્રાક્ષ રે, પ્રાણી ધરીયે સમકિત રંગ, જીમ લહીએ સુખ અભંગ રે પ્રાણ,. એ ટેક ૧૧ તરૂણ સુખી સ્ત્રી પરિવર્યા રે, ચતૂર સુણી સૂરગીત, તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સૂણ્યાની રીત ૨. પ્રાણી. ૧૨ ભૂખ અટવી ઉતર્યો રે, જિમ બ્રિજ ઘેવર ચંગ; ઈચ્છે હિમ જે ધર્મને રે, તેહિજ બીજુ લિંગ રે. પ્રાણી. ૧૩ વૈયાવચ્ચ ગુરૂદેવનું રે, બીજું લિંગ ઉદાર; વિદ્યા સાધક તણી પરે રે, આળસ નવિય લગાર રે. પ્રાણી. ૧૪ . (પ્રથમ ગોવાળ તણે ભવેજી–એ દેશી) અરિહંત તે જન વિચરતા, કમ ખપી હુઆ સિદ્ધ; ચેઈ જિણ પડિમા કહી, સૂત્ર સિદ્ધાંત પ્રસિદ્ધ. ચતુરનર સમજે વિનય પ્રકાર, જિમ લહીયે સમકિત સાર. ૨૦ ૧૫ ધર્મ ક્ષમાદિક ભાખીયેજી, સાધુ તેહના રે ગેહ; આચારજ આચારનાજી, દાયક નાયક જેહ. ચ૦ ૧૬ ઉપાધ્યાય તે શિષ્યનેજી, સૂત્ર ભણાવણ હાર પ્રવચન સંઘ વખાથીયેજી, દરિસણ સમકિત સાર. ચ૦ ૧૭ ભક્તિ બાહા પ્રતિ પત્તિથીજી, હદય પ્રેમ બહુ માન; ગુણ શુતિ અવગુણુ ઢાંકવાજી, આશાતનની હાણ. ચ૦ ૧૮ પાંચ ભેદ એ દશ તણેજી, વિનય કરે અનુકુલ સિચે તેહ સુધારસેજી, ધર્મ વૃક્ષનું મૂળ ચ૦ ૧૯. હાલ ૪ થી (બીડા તું જે મનનું ધોતિયું રે–એ દેશી) ત્રણ શુદ્ધિ સમકિત તણી રે, તિહાં પહેલા મન શુદ્ધિ રે, શ્રી જી ને જીન મત વિના રે, જુઠ સકલ એ બુદ્ધિ રે, ચતુર વિચારે ચિત્તમાંરે. (એ આંકણી) ૨૦ જીન ભગતે જે નવિ થયું છે, તે બીજાથી નવી થાય છે, એવું જે મુખ ભાખીયે રે, તે વચન શુદ્ધિ કહેવાય રે. ચ૦ ૨૧ છે ભેદ્ય વેદના રે, જે સહેતે અનેક પ્રકાર રે; જીન વિણ પર સુર નવિ નમે રે, તેહની કાયા શુદ્ધ ઉદાર રે. ચતુર. ૨૨. હાલ ૫ મી | (કડવા ફળ છે ક્રોધના–એ રાગ) સમકિત દૂષણ પરિહરી, તેમાં પહેલી છે શંકા; તે જીને વચનમાં મત કરે, જેહને સમ નૃપ રંકા, સમકિત દૂષણ પરિહરે. (એ આંકણી) ૨૩ પંખા કુમતની વાંછના, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy