SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] સઘળાં ટાળે રે; દુક્કર તપ કરી કાયા ગાળે, કલિમલ પાપ પખાળે રે. ભદ્રા૦ ૨ અંતકાળે સહુ અણુસણ લઇ, તજી ઔદારિક દેહી રે; દેવલાકનાં સુખ તે લહી, ચારિત્રનાં ફળ એહી રે. ભદ્રા॰ ૩ કેડે ગર્ભવતી સુત જાયે!, દેવળ તેણે કરાયા રે; પિતા મરણને ઠામે સહાયા, અયવતી પાસ કહાયા રે. ભદ્રા૦ ૪ પાસ જિણેસર પ્રતિમા સ્થાપી, કુમતિ લતા જડકાપી રે; કીર્તિ તેહની ત્રિભુવન વ્યાપી, સૂરજ જેમ પ્રતાપી રે. ભદ્રા॰ ૫ સંવત સત્તર એકતાલીસે, શુલ આસાઢ કહીએ રે, વાર શનિશ્ચર આઠમ દિવસે, કીધી સજ્ઝાય જગીશે રે. ભદ્રા ૬ અયવતી સુકુમાળ મલાવે, મધુર સ્વરે ગુણ ગાવે રે; તે જિન નિશ્ચે વડ દીવે, શાંતિ હ સુખ પાવે રે. ભદ્રા॰ ૭ પ્રાચીન સજ્ઝાય મહાદ્ધિ ભાગ-૨ wwwww -: સમાસ : KARAKARAKAREFERRAPATAK KAFFRE ARE FAR PRAKASHE AAJE yk yk - NEE EE WEAKNES PAN અંત સમ ૩ શ્રી સમ્યક્ત્વના સડસડ બેલની સજઝાય ઢાળ–૧૨ AAAAAAAAAAAAAAAAA FEE NEEEEE WE HE. ELLISBREE દોહા સુકૃતવલિકાદ બની, સમરી સરસ્વતી માત; સતિ સડસઠ ખેાલની, કહિશું મધુરી વાત. સમકિત દાયક ગુરૂ તણેા, પચ્ચેવચાર ન થાય; ભવ કાડા ફાડે કરી, કરતાં સર્વ ઉપાય. દાનાદિક ક્રિયા ન દીયે, સમતિ વિષ્ણુ શીવ શ; તે માટે સમકિત વડું, જાણેા પ્રવચન મ. દન માહ વિનાશથી, જે નિર્મળ ગુઠાણુ; તે નિશ્ચય સમકિત કર્યું, તેહના એ અહિઠાણુ. ઢાલ-૧-લી Jain Education International. 2010_05 ૧ For Private & Personal Use Only ર ૩ KX ४ ( દેઇ દ્રેઇ રિસણ આપણું-એ દેશી ) ચક સહણાં તિલિંગ છે, દવિધ વિનય વિચારા રે; ત્રણ શુદ્ધિ પણ દૂષણ, આઠ પ્રભાવક ધારા રે. પ ત્રુટક ઃ- પ્રભાવક અડપ ́ચ ભૂષણ, પ ́ચ લક્ષણ જાણીયે, ષટ જયણા ષટ આગાર ભાવના, વિહા મન આણીયે, ષટટાણુ સમકિત તણા સડસઠ, ભેદ એહુ ઉદાર એ, એહના તત્ત્વ વિચાર કરતાં, લહી જે ભવપાર એ. ૬ ઢાળ :ચવિહુ સહણાં તિહાં, જીવાદિક પરમત્થા રે; પ્રવચનમાં જે ભાખીયા, લીજે તેહના અથ્થા રે. ૭ ત્રુટક તેહના અર્થ વિચાર કરીએ, પ્રથમ સહા ખરી, બીજી : www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy