________________
૩૧૬ ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ અહો મુજ જાગ્યા ભાગ્ય ગર્ભ મુજ સલસલ્ય, સેવ્ય શ્રી જિમ ધર્મ કે સુરતરૂ જિમ ફર્યો. સખીય કહે શીખામણ સ્વામીને સાંભળે; હળવે હળવે બેલે હસે રંગે ચલો ઈમ આનદ વિચરતાં દેહલા પુરતે; નવ મહિના ને સાડા સાત દિવસ થતે. ચૈત્ર તણી સુદ તેરસ નક્ષત્ર ઉત્તરા; જેગે જનમ્યા વીર કે તવ વિકસી ધરા, ત્રિભુવન થયે ઉદ્યોત કે રંગ વધામણાં સેના રૂપાની વૃષ્ટિ કરે ઘેર સુર ઘણા. આવી છપ્પન કુમારી કે ઓચ્છવ પ્રભુ તણે; ચહ્યું રે સિંહાસન ઈંદ્રકે ઘેટા રણઝણે, મળી સુરની કોડ કે સુરવર આવી પંચરૂપ કરી પ્રભુને સુરગિરિ લાવીએ. એક કોડ સાઠ લાખ કલશ જલશું ભર્યા, કિમ સહસ્તે લઘુ વીર કે ઈંદ્ર સંશય ઘર્યા; પ્રભુ અંગુઠ મેરૂ ચાંયે અતિ ગડગડે, ગડગડે પૃથ્વી લેક જગતના લડથડે. અનંત વળી પ્રભુ જાણે ઈંદ્ર ખમાવિઓ, ચાર વૃષભના રૂપ કરી જલ નામીઓ; પુંજી અરચી પ્રભુને માય પાસે ધરે, ધરી અંગુઠે અમૃત ગયા નંદીશ્વરે.
-: ઢાલ ત્રીજી :કરી મહેચ્છવ સિદ્ધારથ ભૂપ, નામ ધરે વર્ધમાન; દિન દિન વાધે પ્રભુ સુરત જિમ, રૂપકલા અસમાન રે. હમચડી. ૧ એક દિન પ્રભુજી રમવા કારણ, પુર બાહિર જબ જાવે; ઇંદ્ર મુખે પ્રશંસા સુણ તિહાં, મિથ્યાત્વી સુર આવે રે. હમચડી. ૨ અહિ રૂપે વિંટાણે તરૂસ્યું, પ્રભુ નાંખે ઉછાલી; સાત હાથનું રૂપ કરી તબ, મુઠ નાંખ્યો વાલી રે. હમચડી. ૩ પાય લાગીને તે સુર ખામે, નામ ધરે મહાવીર; જેવો ઇ વખાણ્યો હવામી, તે સાહસ ધીર રે. હમચડી. ૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org