________________
1 કપ
પ્રાચીન સજય મહોદધિ ભાગ-૨
નીચ ગવ્ય કર્મ બાંધ્યું તિહાં તે વતી, અવતરીયા માહણકુલ અંતિમ જિનપતિ... અતિ અઘટતું એહ થયું થાશે નહી જે પ્રસવે જિન ચકી નીચ કુલે નહિ, ઈહિ માહો આચાર ધરૂ ઉત્તમ કુલે; હરિણગમેલી દેવ તેડાવે એટલે... કહે માહણકુંડ જાઈ ઉચિત કરે; દેવાનંદા કુખેથી પ્રભુને સંહ, નયર ક્ષત્રિયકુંડ રાય સિદ્ધારથ ગેહિની, ત્રિશલા નામે ધરો પ્રભુ કુખે તેહની. ત્રિશલા ગર્ભ લઈને ઘરો માહણી ઉરે, વાસી રાત વસીને કહ્યું તમ સુર કરે, માહણ દેખે સુપન જાણે ત્રિશલા હર્યા, ત્રિશલા સુપન લહે તવ ચૌદ અલંકર્યા. હાથી વૃષભ સિંહ લક્ષ્મી માલા સુંદરૂ; શશી રવિ ધ્વજ કુંભ પ સરોવર સાગરૂ; દેવ વિમાન રયણપુંજ અગ્નિ વિમલ હવે, દેખે ત્રિશલા એહ કે પીઉને વિનવે. હરખ્યો રાય સુપન પાઠક તેડાવીયા રાજ ભોગ સુત ફલ સુણી તેહ વધાવીયા; ત્રિશલા રાણી વિધિસ્યું ગર્ભ સુખે હવે, માય તણે હિત હેત કે પ્રભુ નિશ્ચલ રહે. માય ધરે દુઃખ જેર વિલાપ ઘણું કરે; કહે મેં કીધાં પાપ અઘોર ભવાંતરે; ગર્ભ હર્યો મુજ કેણ હવે કેમ પામીએ, દુઃખ નું કારણ જાણી વિચાર્યું સ્વામીએ. અહે અહે મોહ વિટંબણ જાલિમ જગતમે; અણુ દીઠે દુઃખ એવડો ઉપાયે પલકમે, તામ અભિગ્રહ ધારે પ્રભુ તે કહ્યું, માતા પિતા જીવતા સંયમ નવિ ગ્રહું. કરૂણું આણું અંગ હલાવ્યું જિનપતી, બેલી ત્રિશલા માત હિયડે ઘણું હિંસતી;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org