SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજય મહેદધિ ભાગ-૨ સુણતાં ઘુણતાં પ્રભુ તણ, ગુણ ગીરૂઆ એકવાર ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા, સફલ હુએ અવતાર -: ઢાલ પહેલી :સાંભળજે સસનેહી સયણ, પ્રભુનાં ચરિત્ર ઉલ્લાસે; જે સાંભળશે પ્રભુ ગુણ તેહનાં, સમકિત નિર્મળ થાશે રે. સાં, જંબૂઢીપે દક્ષિણ ભરતે, માહણકુંડ ગ્રામ; ઝષભદત્ત બ્રાહ્મણ તસ નારી, દેવા નંદા નામે રે. સાંવ અષાડ સુદ છઠું પ્રભુજી, પુષ્પોત્તરથી ચવીયા; ઉત્તરાફાગુની યોગે આવી, તસ કુખે અવતરીયા રે. સાં. તિણ રયણી સા દેવાનંદા, સુપન ગજાદિક નિરખે; પ્રભાતે સુણી કંથ રૂષભદત્ત, હિયડા માંહિ હરખે રે. સાં ભાખે ભાગ અર્થ સુખ હૈયે, હે પુત્ર સુજાણ; તે નિસુણી સા દેવાનંદા, કીધું વચન પ્રમાણ રે. સાંઇ ભોગ ભલા ભેગવતા વિચરે, એહવે અચરિજ હવે; શતકૃતુ જીવ શુકેશ્વર હરા , અવધિએ પ્રભુને જેવે રે. સાં કરી વંદનને ઇદ્ર સન્મુખ, સાત આઠ પગ આવે; શકસ્તવ વિધિ સહિત ભણીને, સિંહાસન સંહાવે રે. સાં. સંશય પડિઓ એમ વિમાસે, જિન ચકી હરિ રામ; તુચ્છ દરિદ્ર માહણુકુલ નાવે, ઉગ્ર ભેગે વિણધામે રે. સાં. અંતિમ જિણ માહણકુંડ આવ્યા, એહ અ છે કહીએ; ઉત્સર્પિણી અવસર્પિણ અનંત, જાતાં એહવું લહીએ રે. સાં. ઈણ અવસર્પિણી દશ અછરાં, થયાં તે કહીએ તેહ; ગર્ભ હરણ ગોશાલા ઉપસર્ગ, નિષ્ફળ દેશના જેહ રે. સાં, મૂલ વિમાને રવિ રાશી આવ્યા, ચમરાને ઉત્પાત; એ શ્રી વીર જિણેસર વારે, ઉપનાં પંચ વિખ્યાત રે. સાં શ્રી તીર્થ મલ્લીજિન વારે, શીતલ ને હરિવંશ ઋષભને અઠોત્તર સીધા, સુવિધિ અસંજતી સંસરે. સાં. શંખ શબ્દ મિલીયા હરિહરણ્યું, નેમીસરને વારે તિમ પ્રભુ નીચ કુલે અવતરીયા, સુરપતિ એમ વિચારે ૨. સાં. - ઢાલ બીજી :ભવ સતાવીશ સ્કુલમાંહિ ત્રીજે ભવે, મરીચી કી કુલને મદ ભરત યદા સ્ત; Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy