________________
પ્રાચીન સઝાય મહર્ષિ ભાગ-૨ ભાઈ તણે અતિ આગ્રહ જાણી, દોય વરસ ઘર વાસી રે; જ હવે લેકતિક સુદ બેલે, પ્રભુ કહો ધમ પ્રકાશી રે. જ૦ ૧૫
હાલ–ચેથી (થારે માથે પચરંગી પાગ સોનારો છોગલ મારૂજી) પ્રભુ આપી વરસીદાન, ભલું રવિ ઉગતે. જિનવરજી, લોક કેડી ને આઠ લાખ, સેનયા દિન પ્રતે. જિનવરજી; - માગશર વદિ દશમી, ઉત્તરા ગે મન ધરી, જિનવરજી, ભાઇની અનુમતિ માંગીને દીક્ષા વરી. જિનવરજી. તેહ દિવસ થકી પ્રભુ ચઉના થયા. જિનવરજી; સાયિક એક વરસે તે ચીવર ધારી પ્રભુ રહ્યા. જિનવરજી; પછે દીધું બંભણ ને બે વાર ખંડ ખંડ કરી. જિનવરજી, પ્રભુ વિહાર કરે એકાકી અભિગ્રહ ચિત્ત ધરી. જિનવરજી. સાડા બાર વરસમાં ઘર પરિસહ જે સહા. શૂળ પાણિ ને સંગમ દેવ ગોશાળાના કહ્યા. ) ચંડકોશી ને ગોવાળે ખીર રાંધી પગ ઉપર. કાને ખીલા ખસ્યા તે દુષ્ટ સહુ પ્રભુ ઉદ્ધરે. લેઈ અડદના બાકુળા ચંદન બાલા તારિયાં. પ્રભુ પર ઉપગારી સુખ દુખ સમ ધારિયાં. છ માસી બે ને નવ ચામાસી કહીએ રે. અઢી માસ ત્રિમાસ દોઢ માસ એ બેબે લહીએરે. ષટુ કીધા બે બે માસ પ્રભુ સેહામણું. બાર માસ ને પખ બહોતેર તે રળિયામણું. છઠ્ઠ બસે ઓગણત્રીશ બાર અઠ્ઠમ વખાણીયે. ભદ્રાદિક પ્રતિમા દિન બે ચૌદશ જાણીયે. તવ કર્મ ખપાવી ધ્યાન શુકલ મન ધ્યાવતા. વૈશાખ શુદિ દશમી ઉત્તરા જેગે સંહાવતા. શાલી વૃક્ષ તળે પ્રભુ પામ્યા કેવળનાણ રે. લોકાલોક તણ પ્રકાશી થયા પ્રભુ જાણું રે. ઇંદ્ર ભૂતિ પ્રમુખ પ્રતિબધી ગણધર કીધ રે. સંઘ સ્થાપના કરીને ધર્મની દેશના દીધ રે. ૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org