SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ રાચીન સમઝાય મહેદધિ ભાગ-૨ દ્વાલ-ત્રીજી જન્મ સમયે શ્રી વીરને જાણ, આવી છપ્પન્ન કુમારી રે; જગ જીવન બનજી, જનમ મહોત્સવ કરી ગીત જ ગાવે; પ્રભુજી ને જાઉં બલિહારી રે. તત્ક્ષણ ઇંદ્ર સિંહાસન હાલ્યુંસુઘોષા ઘંટા વજડાવી રે; જ મળિયા કેડિ સુરાસુર દેવા, મેરૂ પર્વતે આવી . જ ઇદ્રો પંચ રૂપે પ્રભુજીને, સુરગિરિ ઉપર લાવે રે જ યત્ન કરી હિંયડામાં રાખે, પ્રભુજીને શીશ નમાવે રે. ૪૦ એક કેડી સાઠ લાખ કળશલા, નિર્મળ નીરે ભરીયા રે, જ હાને બાળક એ કિમ સહશે, ઇંદ્ર સંશય ઘરિયા રે. જો અતુલ બલિ જિન અવધે ઈ મેરૂ અંગુઠે ચંખ્યા રે; જ પૃથ્વી હાલ કલોલ થઈ તવ, ધરણીધર તિહાં કંયે રે. જ જિનનું બળ દેખીને સુરપતિ, ભક્તિ કરીને ખમાવે રે, જ ચાર વૃષભના રૂપ ધરીને, જિનવરને નહવરાવે રે. જ અમૃત અંગુઠે થાપીને, માતા પાસે મેલે રે, જ દેવ સહુ નંદીસર જાઓ, આવતાં પાતક ઠેલે રે. જ હવે પ્રભાતે સિદ્ધારથ રાજા, અતિ ઘણું ઓચ્છવ મંડાવે રે; જ ચકલે ચકલે નાચ કરાવે, જગતનાં દાણ છેડાવે રે. જય બારમે દિવસે સજજન સંતોષી, નામ દીધું વર્ધમાન રે, જ અનુક્રમે વધતા આઠ વરસના, હુઆ શ્રી ભગવાન રે. જય એક દિન પ્રભુજી રમવા ચાલ્યાં, તેવ તેવડા સંઘાતી રે; જ ઇદ્ર મુખે પરશંસા નિસુણી, આવ્યા સુર મિથ્યાત્વી રે. જ પન્નગ રૂપે ઝાડે વળગ્યો, પ્રભુજીએ નાં ઝાલી રે જ તાડ સમાન વળી રૂ૫ કીધું, મુઠીએ નાંખે ઉછાળી રે. જો ચરણે નમીને ખમાવે તે સુર, નામ ધરે મહાવીર રે; જ જેહવા તુમને ઈ વખાણ્યા, તેહવા છે પ્રભુ ધીર રેજ, માતા પિતા નિશાળે ભણવા, મૂકે બાળક જાણું રે; જ ઇંદ્ર આવી તિહાં પ્રશ્ન જ પૂછે, પ્રભુ કહે અર્થ વખાણી રે. જ જેવી વય જાણે પ્રભુ પરણ્યા, નારી યશોદા નામે રે; જ અઠ્ઠાવીશ વર્ષે પ્રભુજીના, માતપિતા સ્વર્ગ પામે છે. જો Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy