SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ j પ્રાચીન સજ્ઝાય મહે મહાધિ ભાગ-૨ www ગજ વૃષભ સિંહ ને લક્ષ્મી ફુલની માળ જો; ચાંદો સૂરજ ધ્વજ કુંભ પદ્મસરાવરૂ રે જો; સાગર દેવ વિમાનને રત્નની રાશી જો; ચૌદમે સુપને દેખી અગ્નિ મનેહરૂ રે જો. શુભ સુહણાં દેખી હરખી ત્રિશલા નાર જો; પ્રભાતે ઉઠીને પિયુ આગળ કહે રે જો; તે સાંભળી દિલમાં રાય સિદ્ધારથ નેહ જો; સુપન પાઠકને તેડી પૂછે ફળ લહે રે જો; તુમ હશે રાજ અર્થ ને સુત સુખ ભાગ જો; સુણી ત્રિશલા દેવી સુખે ગર્ભ પાષણ કરે રે જો; તવ માતા હેતે પ્રભુજી રહ્યા સલીન જો; તે જાણીને ત્રિશલા દુઃખ દિલમાં ધરે રે જો. મેં કીધા પાપજ ધાર ભવા ભવ જેહ જો; દૈવ અટારા દોષો દેખી નવિ શકે કે જો; મુજ ગર્ભ હર્યાં જે કિમ પામુ હવે તેહ જે; રાંક તણે ઘર રત્ન ચિંતામણી કિમ ટકે રે જો. પ્રભુજીએ જાણી તક્ષણ દુઃખની વાત તે; માહ વિડમ્બન જાલિમ જગમાં જે લહુ રે જો, જુઓ દીઠા વિષ્ણુ પણ એવડો જાગે માહ જો; નજરે ખાંધ્યાં પ્રેમનું કારણ શું કહું રે જો. પ્રભુ ગભ થકી હવે અભિગ્રહ લીધા એહ જો; માતા પિતા જીવતાં સ*યમ લેશું નહી રે જો; એમ કરૂણા આણી તુરત હલાવ્યુ અંગ જો; માતા ને મન ઉપન્યા હુ ઘણા સહી રે જો. અહા ભાગ્ય અમારૂ જાગ્યુ. સહિયર આજ જો; ગ અમારા હાલ્યા બહુ ચિ'તા ગઈ રે જો; એમ સુખભર રહેતા પૂર્ણ હુવા નવ માસ જો; તે ઉપર વળી સાડી સાત રયી થઈ રે જો. તવ ચૈત્રી તણી શુદિ તેરશ ઉત્તરા જોગ જો; જન્મ્યા શ્રી જિનવીર હુઈ વધામણી રે જો; સહુ ધરણી વિકસી જગમાં થયેા પ્રકાશ જે; સુર નરપતિ ઘર વૃષ્ટિ કરે સાવન તણી રે જો. Jain Education International 2010_05 For Private & Personal Use Only . ૧૦ ૧૧ ૧૧ ૧૩ www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy