________________
ચ૦ = ૧૫
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
કાળ અનંત જાતે થકે જે, એહવા દશ અચ્છેરા થાય છે, Uણ અવસર્પિણીમાં થયા છે, તે કહીયે તે ચિત્ત લાય જે. ચ૦ ગર્ભ હરણ ઉપસર્ગને જો, મૂલ રૂપે આવ્યા રવિચંદ જો નિષ્ફળ દેશના જે થઈ જે, ગો સૌધર્મ ચમરેન્દ્ર જે. ચ૦ એ શ્રી વીરની વારમાં જે, કૃષ્ણ અમરકંકા ગયા જાણ જે નેમીનાથ ને વારે સહી , સ્ત્રી તીર્થ મલિ ગુણ ખાણ જે. ચ૦ એકસે ને આઠ સિદ્ધા ઋષભને જે, વારે સુવિધિને અસંયતિ ને શીતલ નાથ વારે થયું જે, કુળ હરિ વંશની ઉત્પત્તિ જે. ચ. એમ વિચાર કરે ઇંદ્રલો જે, પ્રભુ નીચ કુલે અવતાર જે; તેનું કારણ શું અછે જે, ઈમ ચિંતવે હુય મોઝાર જે
હાલ બીજી ( આ માસો શરદ પૂનમની રાત જે–રાગ ). ભવ હાટા કહીએ પ્રભુના સત્તાવીશ જે, મરિચી ત્રિદંડી તે માટે ત્રીજે ભવે રે , તિહાં ભરત ચકસર વંદે આવી જાય છે, કુળને મદ કરી નીચ ગોત્ર બાયું તેહવે રે જે. એતો માહણ કુળમાં આવ્યા જિનવર દેવ જે, અતિ અણજુગતું એહ થયું થાશે નહી રે ; જે જિનવર ચકી આવી નીચ કુળ માંય જે, છે આચાર ધરૂ ઉત્તમ કુળે સહી રે જો. એમ ચિંતી તે હરિણગમેથી દેવ જે, કહે માહણકુંડે જઈને એ કારજ કરો રે ; છે દેવાનંદની કૂખે ચરમ જિણુંદ જે; હર્ષ ધરીને પ્રભુને તિહાંથી સંહરો રે જે. નયર ક્ષત્રિયકુંડ રાય સિદ્ધારથ ગેહ જા; ત્રિશલા રાણી તેહની છે રૂપે ભલી રે ; તસ કુખે જઈ સંક્રમા પ્રભુને આજ જે; ત્રિશલાને જે ગર્ભ તે માહણ કુખે રે જે. જેમ ઇંદ્રે કહ્યું તેમ કીધું તક્ષણ તેણું ; ખ્યાશી રાતને આંતરે પ્રભુને સંહાર્યા રે ; માહણી સુપનાં જાણે ત્રિશલા હરિને લીધે જે ત્રિશલા દેખી ચૌદ સુપન મનમાં ધર્યા રે જે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org