SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ ] પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ ઢાલ-છઠ્ઠી (સ્વામી સીમંધર સુણે વિનંતી) વાર્ષિક પડિક્કમણ વિષે, એક હજાર શુભ આઠ રે; શ્વાસ ઉશ્વાસ કાઉસગ્ગ તણ, આદરી ત્યજે કર્મ આઠ રે. પ્રભુ તુજ શાસન અતિ ભલું. દુગ લખ ચઉ સંય અડ કહ્યા, પલ્ય પણચાલીસ હજાર રે; નવ ભાગે પલ્યનાં ચઉ ગ્રહ્યા, શ્વાસમાં સુર આયુ સાર રે. પ્રભુત્વ ઓગણીસ લાખ ને તેસઠી, સહસ બસે સડસઠી રે; પલ્યોપમ દેવનું આઉખું, નવકાર કાઉસગ્ગ છઠ્ઠ રે. પ્રભુ એકસઠ લાખ ને પણતીસા, સહસ બસે દશ જાણ રે; એટલા પલ્યનું સુર આઉખું, લોગસ્સ કાઉસગ્ગ માન રે. પ્રભુ ૪ ધેનુથણ રૂપે રે જીવના, અચલ છે આઠ પ્રદેશ રે; તેહ પર સર્વ નિર્મલ કરે, પર્વ અઠ્ઠાઈ ઉપદેશ છે. પ્રભુ ૫ હાલ–સાતમી (લીલાવંત કુંવર ભલે–દેશી) હમ કહે જંબૂ પ્રત્યે, જ્ઞાનાદિ ધર્મ અનંત રે. વિનીત, અર્થ પ્રકા વીરજી, તેમ મેં રચીયે સિદ્ધાંત રે. વિનીત. પ્રભુ આગમ ભલો વિશ્વમાં. ૫ લાખ ત્રણસે તેત્રીશા, એગુણસઠ્ઠી હજાર રે. વિનીત; પીસ્તાલીશ આગમ તણી, સંખ્યા જગ આધાર રે. વિનીત. પ્રભુત્ર ૨ આથમ્ય જીન કેવલ રવિ, સુત્ત દીપકથી વ્યવહાર રે. વિનીત; ઉભય પ્રકાશક સૂત્રને, સંપ્રતિ બહુ ઉપગાર રે. વિનીત. પ્રભુત્વ પુણ્યક્ષેત્રમાં સિદ્ધગિરિ, મંત્રમાંહિ નવકાર રે. વિનીત; શુકલ ધ્યાન છે ધ્યાનમાં, કલ્પસૂત્ર તેમ સાર રે. વિનીત. પ્રભુ વીર વર્ણન છે જેહમાં, શ્રી પર્વ તસુ સેવ રે. વિનીત; છઠ તપે કલ્પસૂત્ર સુણે મુદા, ઉચિત વિધિ તરવરે. વિનીત. પ્રભુ ૫ હાલ–આઠમી (તપ શું રંગ લાગ્યા. દેશી) નેવું સહસ સંપ્રતિ નૃપે રે, ઉદ્વર્યા જૈન પ્રાસાદ; છત્રીસ સહસ નવા કર્યા રે, નિજ આયુ દિનવાદ રે, મનને મેદે રે, મહેસવા માટે રે, પૂજો પૂજે મહદયપર્વ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy